News Continuous Bureau | Mumbai
શોમાં અનુજ કાપડિયાની(Anuj Kapadia) એન્ટ્રી થઈ ત્યારથી જ તેની ફેન ફોલોઈંગમાં વધારો થયો છે. હવે જ્યારે શો આટલો હિટ છે, તો કલ્પના કરો કે તે કેટલી કમાણી કરતો હશે. આજે આ આર્ટીકલ માં અમે તમને અનુપમાથી લઈને બા અને બાપુજી સુધીનો પગાર(income) જણાવવા જઈ રહ્યા છીએ.
રૂપાલી ગાંગુલી
સુધાંશુ પાંડે
ગૌરવ ખન્ના
મદાલસા શર્મા
કાવ્યાના રોલમાં જોવા મળતી મદાલસા શર્મા (Madalsa Sharma)આ શોની વેમ્પ છે. કહેવામાં આવી રહ્યું છે કે મદાલસા એક એપિસોડ માટે 35 હજાર રૂપિયા લે છે.
આશિષ મેહરોત્રા અને નિધિ શાહ
આશિષ મેહરોત્રા(Ashish Mehrotra) એટલે કે તોષુ એક એપિસોડ માટે 33 હજાર લે છે જ્યારે કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah)32 હજાર રૂપિયા લે છે.
અલ્પના બુચ અને અરવિંદ વૈદ્ય
અનુપમાના સમર્થક બા અને બાપુજી પણ સારી કમાણી કરે છે અલ્પના બુચ(Alpana Buch) એટલે કે બા દરેક એપિસોડ માટે 26 હજાર રૂપિયા લે છે અને બાપુજી એટલે કે અરવિંદ વૈદ્ય (Arvind Vaidya)એક એપિસોડ માટે 25 હજાર રૂપિયા લે છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવશે નવો ટ્વિસ્ટ-બાઘા અને નટુકાકા આપશે તેમના શેઠજી ને સરપ્રાઈઝ
