Site icon News Continuous Bureau | Mumbai

Anupama: સુધાંશુ અને મદલસા બાદ હવે આ મુખ્ય કલાકારે કીધું અનુપમા ને અલવિદા,તાજેતર માં જ શો માં કરી હતી એન્ટ્રી

Anupama: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવવાનો છે. અનુપમા માંથી સુધાંશુ પાંડે અને મદલસા શર્મા બાદ હવે આ મુખ્ય કલાકારે પણ શો છોડવાનો નિર્ણય લીધો છે

anupama toshu aka gaurav sharma quit show

anupama toshu aka gaurav sharma quit show

News Continuous Bureau | Mumbai 

Anupama: અનુપમા સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે લોકો આ શો ને ખુબ પસંદ કરે છે. થોડા દિવસો પહેલા જ આ સિરિયલ માં લિપ આવ્યો હતો હવે સિરિયલ માં વધુ એક લિપ આવવાનો છે અને તે પણ 15 વર્ષ નો. લિપ પહેલા જ સુધાંશુ પાંડે અને મદલસા શર્મા એ શો ને અલવિદા કહી દીધું હતું હવે આ મુખ્ય કલાકારે પણ શો છોડવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 ના ઘર ની અંદર નો જોવા મળ્યો સુંદર નજારો, કલર્સ ટીવી એ શેર ર્ક્યો વિડીયો

અનુપમા માં નહીં જોવા મળે ગૌરવ શર્મા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌરવ શર્મા એટલે કે સિરિયલ માં પરિતોષ શાહ ની ભૂમિકા ભજવી રહેલ અભિનેતા શો ને અલવિદા કહેશે રિપોર્ટ મુજબ ગૌરવ ના સ્થાને મનીષ નાગદેવને (નવા તોશુ) તરીકે ફાઇનલ કરવામાં આવ્યો છે. ગૌરવ શર્માએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું કે,“મને લાગે છે કે આગળ વધવાનો સમય આવી ગયો છે. મને નથી લાગતું કે હું 21 વર્ષના છોકરાના પિતાની ભૂમિકા ભજવી શકું અને હું મારી વાસ્તવિક ઉંમર કરતાં મોટી ભૂમિકા ભજવી શકતો નથી. મને યાદ છે કે કોઈ ભૂમિકા ભજવ્યા પછી હું નેગેટિવ રોલમાં ટાઇપકાસ્ટ કરું છું અને જો હું પિતાની ભૂમિકા ભજવીશ તો મને સમાન ભૂમિકાઓ મળશે.”


ગૌરવે વધુમાં કહ્યું કે, “મેં મારી ચિંતાઓ ટીમ સાથે શેર કરી અને હું આભારી છું કે તેઓએ મારી સમસ્યા સમજી અને મારા નિર્ણયને સ્વીકાર્યો. પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનો મારો અનુભવ અદ્ભુત રહ્યો છે અને હું ચોક્કસપણે તેમની સાથે કામ કરવાનું ચૂકીશ. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને અનુપમાએ મને ઘણું આપ્યું છે, અને હું ટૂંક સમયમાં પ્રોડક્શન ટીમ સાથે સહયોગ કરવાની આશા રાખું છું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version