Site icon News Continuous Bureau | Mumbai

Anupama trolled: અનુપમા અને અભીરા નું એકસાથે રક્ષાબંધન મનાવવું મેકર્સ ને પડ્યું ભારે, આ કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે અનુપમા

Anupama trolled: સ્ટાર પ્લસ ના ઓફિશિયલ પેજ પર એક પ્રોમો વાયરલ થઇ રહ્યો છે જેમાં અનુપમા અને અભીરા એકસાથે રક્ષાબંધન ઉજવી રહ્યા છે, જેને જોઈ ને ચાહકો નો ગુસ્સો બમણો થઇ ગયો છે અને તેઓ અનુપમા ને ટ્રોલ કરી રહ્યા છે.

anupama trolled after celebrating raksha bandhan with abhira

anupama trolled after celebrating raksha bandhan with abhira

News Continuous Bureau | Mumbai

Anupama trolled: સિરિયલ અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ દ્રામાં ચાલી રહ્યો છે. અનુપમા અને અનુજ આધ્યા ની શોધ માં છે. અનુપમા ના જીવન માં હાલ ઉથલ પુથલ ચાલી રહી છે તેવામાં અનુપમા અભીરા સાથે મળી ને ઉત્સાહ પૂર્વક રક્ષાબંધન મનાવી રહી છે. વાત એમ છે કે, અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહા એપિસોડ થવાનો છે.જેમાં અનુપમા અને અભીરા એકસાથે રક્ષાબંધન નો તહેવાર ઉજવશે.જેનો પ્રોમો સ્ટાર પ્લસ ના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે જેને જોઈને ચાહકો અનુપમા ને ટ્રોલ કરી રહ્યા છે.   

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama YRKKH maha episode: અનુપમા સાથે કેવો રહ્યો અભીરા નો કામ નો અનુભવ? સમૃદ્ધિ શુકલા એ રૂપાલી ગાંગુલી વિશે કહી આવી વાત

અનુપમા થઇ ટ્રોલ 

સ્ટાર પ્લસ પર જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અનુપમા અભીરા ના હાથ માં રાખડી બાંધી રહી છે. રાખડી બાંધ્યા બાદ અનુપમા અભીરા ને મીઠાઈ પણ ખવડાવે છે. જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો અનુપમા ની ખૂબ ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો એ અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈના મેકર્સ રાજન શાહીને પણ લપેટમાં લીધા છે.તેમને પણ ટેગ કરી ને ટ્રોલ કરી રહ્યા છે. 


સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, ‘અનુપમા નાયરા અને અક્ષરા સાથે પણ હતી. હવે અનુપમા અભિરાના ઘરે પહોંચી પણ ગઈ.અનુપમા અમર થઈ ગઈ હોય એવું લાગે છે.’ બીજા એકે લખ્યું, ‘આ અનુપમા આવનારી 5 પેઢીઓમાં પણ આવી જ રહેશે અને તે સમયની સાથે નાની થઈ રહી છે. અનુપમાએ પણ ટીઆરપી મેળવવી છે અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને પણ. જો કે, તે બંને આ કરી શકતા નથી.’ આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને શો ને બાયકોટ કરવાની પણ વાત કરી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version