Site icon News Continuous Bureau | Mumbai

Anupama Twist: અનુપમામાં થવા જઈ રહી છે આ જુના કલાકાર ની રી એન્ટ્રી!અનુપમા ને આપશે સાથ, શોમાં આવશે મોટો ટ્વિસ્ટ

Anupama Twist: શો “અનુપમા”માં હવે જુના પાત્ર ની રી એન્ટ્રી થવા જઈ રહી છે જે શો માં અનુપમા ના સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરશે.

Anupama Twist Devika Returns to Support Anu

Anupama Twist Devika Returns to Support Anu

News Continuous Bureau | Mumbai

Anupama Twist: સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો “અનુપમા” સતત TRP ચાર્ટમાં ટોચ પર છે. શોનું હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ભાવનાત્મક પલટાવ દર્શકોને ખૂબ પસંદ આવે છે. તાજેતરમાં શોમાં એક જૂના પાત્ર દેવિકા  ની વાપસી થવાની છે, જે અનુપમાની મિત્ર તરીકે ફરીથી તેની સપોર્ટ સિસ્ટમ બનશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda Divorce: ગોવિંદા ની પત્ની સુનિતા આહુજા એ અભિનેતા પર આ ગંભીર આરોપ લગાવ્યા બાદ કરી છૂટાછેડા ની અરજી!જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

દેવિકા તરીકે  જસવીર કૌર કરશે શોમાં રિ-એન્ટ્રી

મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેત્રી જસવીર કૌર દેવિકા તરીકે ફરીથી શોમાં જોવા મળશે. દેવિકા હંમેશા અનુપમાની શક્તિ અને સૌથી નજીકની મિત્ર રહી છે. તેની વાપસીથી શોમાં નવો ભાવનાત્મક અને પાવરફુલ ટ્વિસ્ટ આવશે.


રિપોર્ટ મુજબ અનુપમા અને દેવિકા એક કૉફી મીટિંગ દરમિયાન ઘણા વર્ષો જૂની વાતો કરશે. આ ઇમોશનલ મુલાકાત દરમિયાન તેમનો સંબંધ વધુ ગાઢ બનશે. અનુપમાને મળેલી એક સાચી મિત્ર ફરીથી તેના જીવનમાં આશા અને સાથ લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version