Site icon

Anupama upcoming twist: ટ્વીસ્ટ સાથે અનુપમા માં આવશે 10-15 વર્ષ નો લિપ, શું સુધાંશુ અને મદલસા ની સાથે સાથે આ કલાકારો પણ કહેશે શો ને અલવિદા?

Anupama upcoming twist: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેવામાં શો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુપમા માં વધુ 10 થી 15 વર્ષ નો લિપ આવશે અને શો ની આખી વાર્તા બદલાઈ જશે.

anupama upcoming twist makers will take a leap of 15 years

anupama upcoming twist makers will take a leap of 15 years

News Continuous Bureau | Mumbai 

Anupama upcoming twist: અનુપમા એ સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે.આ સિરિયલ ટીઆરપી લિસ્ટ માં પણ  નંબર વન પર રહે છે. હાલ અનુપમા માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા સિરિયલ માં વનરાજ શાહ અને કાવ્યા ની ભૂમિકા માં જોવા મળતા કલાકારો સુધાંશુ પાંડે અને મદલસા શર્મા એ શો ને અલવિદા કહી દીધું છે. તેવામાં શો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુપમા માં વધુ 10 થી 15 વર્ષ નો લિપ આવશે અને શો ની આખી વાર્તા બદલાઈ જશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pathan 2 update: પઠાણ 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, શાહરુખ ખાન ની ફિલ્મ નું થયું આટલું કામ પૂરું, જાણો વિગત

અનુપમા માં આવશે 10 થી 15 વર્ષ નો લિપ ?

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમાના મેકર્સ હવે શોમાં 10 થી 15 વર્ષનો લિપ લાવવાની યોજના બનાવી રહ્યા છે, જે શોની વાર્તાને સંપૂર્ણપણે બદલી નાખશે. શોમાં 15 વર્ષના લીપ બાદ તમામ કલાકારો દૂર થઈ જશે. માત્ર અનુપમા અને અનુજ જ જોવા મળશે. રિપોર્ટ માં તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓ ફરી એકવાર તેમની સાથે નવા કલાકારોને લાવવાની યોજના બનાવી રહ્યા છે.


અનુપમા માં હાલ આશા ભવન ના લોકો અને શાહ હાઉસ ના લોકો વચ્ચે તકરાર જોવા મળી રહી છે. જેઓ એક જ ઘર આશા ભવન માં રહી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version