Site icon News Continuous Bureau | Mumbai

Anupama update: શું અનુપમા માં લિપ બાદ શો માં નહીં જોવા મળે અનુજ અને અનુ? રૂપાલી અને ગૌરવ ના સિરિયલ છોડવાના સમાચાર પર આવ્યું મોટું અપડેટ

Anupama update: અનુપમા સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સિરિયલ મ,આ વધુ એક લિપ આવવાનો છે જેમાં અનુજ અને અનુપમા નું મૃત્યુ થશે.હવે આ સમાચાર પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.

anupama update there will be no leap anuj anupama death

anupama update there will be no leap anuj anupama death

News Continuous Bureau | Mumbai

Anupama update:અનુપમા એ સ્ટાર પ્લસ ની નંબર વન સિરિયલ છે. આ સિરિયલ ટીઆરપી લિસ્ટ માં પણ ટોચ નું સ્થાન ધરાવે છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. ખાસ કરીને લોકો ને આ સિરિયલ માં અનુજ અને અનુપમા ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. તેવામાં શો ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ સિરિયલ માં વધુ એક લિપ આવવાનો છે અને સિરિયલ માં અનુજ અને અનુપમા નું મૃત્યુ થશે જેના કારણે રૂપાલી અને ગૌરવ આ શો ને અલવિદા કહી દેશે. હવે આ સમાચાર પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Sonakshi sinha: જે ઘરમાં સોનાક્ષી અને ઝહિરે લગ્ન કર્યા તે ઘર ને વેચવા પાછળ નું કારણ આવ્યું સામે, જાણો વિગત

શું અનુપમા અને અનુજ છોડશે આ શો?

સોશિયલ મીડિયા પર અનુપમા માં વધુ એક લિપ આવવાના સમાચારે જોર પકડ્યું છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ શોમાં ન તો કોઈ લીપ આવશે કે ન તો અનુજ અને અનુપમાનું મૃત્યુ થશે. શો સાથે સંકળાયેલા એક સૂત્રએ મીડિયા ને કહ્યું કે ‘રૂપાલી અને ગૌરવ શોના લીડ ફેસ છે. તેઓ કેવી રીતે છોડી શકે? મીડિયા રિપોર્ટ્સ ખોટા છે. હાલ શોમાં કોઈ નવો લીપ આવી રહ્યો નથી. આસપાસ વહેતી બધી અફવાઓ ખોટી છે.’


મીડિયા માં એવા સમાચાર વહેતા થયા હતા કે સિરિયલ અનુપમા માં લિપ આવ્યા બાદ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો રોહિત એટલે કે અભિનેતા શિવમ ખજુરિયા અનુપમા ની દીકરી આધ્યા નો પ્રેમી બની ને એન્ટ્રી કરશે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version