Site icon

Anupama update: અનુપમા માં લિપ બાદ થશે આ ત્રણ કલાકારો ની એન્ટ્રી! રાજન શાહી ના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કરી ચુક્યા છે કામ

Anupama update: અનુપમા ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે સિરિયલ માં 15 વર્ષ નો લિપ આવશે. લિપ બાદ સિરિયલ ની વાર્તા માં મોટો ફેરફાર થવાનો છે હવે સિરિયલ પર એક અપડેટ સામે આવ્યું છે અનુપમા માં ત્રણ કલાકારો ની એન્ટ્રી થવાની છે આ કલાકારો રાજન શાહી ના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી ચુક્યા છે.

anupama update YRKKH these three star will enter in rupali ganguly show

anupama update YRKKH these three star will enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે સિરિયલ માં 15 વર્ષ નો લિપ આવશે. આ શો માં લિપ આવે તે પહેલા જ સિરિયલ માં વનરાજ શાહ ને કાવ્યા ની ભૂમિકામાં જોવા મળી ચૂકેલા કલાકારો સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા એ શો ને અલવિદા કહી દીધું છે. લિપ બાદ સિરિયલ ની વાર્તા માં મોટો ફેરફાર થવાનો છે હવે સિરિયલ પર એક અપડેટ સામે આવ્યું છે અનુપમા માં ત્રણ કલાકારો ની એન્ટ્રી થવાની છે આ કલાકારો રાજન શાહી ના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી ચુક્યા છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Farm Laws : બીજેપી સાંસદ કંગના રનૌતનું વિવાદિત નિવેદન, કહ્યું- નાબૂદ કરવામાં આવેલા 3 કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ.. કોંગ્રેસે મોદી સરકારને ઘેરી..

અનુપમા થશે યે રિશ્તા ના ત્રણ કલાકારો ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં કાંચી સિંહ ની એન્ટ્રી થવાની છે રિપોર્ટ મુજબ કાંચી આધ્યા ની ભૂમિકામાં જોવા  મળશે. કાંચી આ પહેલા સિરિયલ યે રિશ્તા માં જોવા મળી ચુકી છે. મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત ના પાત્ર માં જોવા મળી ચૂકેલ અભિનેતા શિવમ ખજુરિયા ને પણ અનુપમા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે સિરિયલ માં તે આધ્યા ના પ્રેમી ની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ માં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સિરિયલ માં યે રિશ્તા ફેમ શિવાંગી જોશી ની એન્ટ્રી પણ થવાની છે. જો કે આ રિપોર્ટ માં કેટલી હકીકત છે તેની પુષ્ટિ અમે નથી કરતા.


અનુપમા માં લિપ બાદ સિરિયલ ની વાર્તા માં મોટો ફેરફાર જોવા મળશે. રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ કલાકારો શોમાંથી બહાર થઈ જશે. નવી કાસ્ટ હશે, પરંતુ અનુજ-અનુપમા સાથે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Harry Potter First Look: હેરી પોટર ફેન્સ માટે મોટા સમાચાર! નવી ટીવી સીરીઝનું પહેલું પોસ્ટર આઉટ; જાણો કોણ છે નવો ‘હેરી’ અને ક્યારે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર?
Dhurandhar 2 Box Office Day 6: પઠાણ-એનિમલ પણ પડ્યા ફીકા! ‘ધુરંધર 2’ એ ૬ દિવસમાં મચાવ્યો હાહાકાર,જાણો અત્યાર સુધીની કમાણી
Golmaal 5: શું અક્ષય કુમાર છીનવી લેશે અજય દેવગણની ‘ગોલમાલ’? વાયરલ સમાચારો પર અક્ષયે કર્યો મોટો ખુલાસો; રોહિત શેટ્ટીના પ્લાન વિશે આપ્યા સંકેત
Yami Gautam: ડિઝાઇનરે લહેંગો આપવાની ના પાડી તો યામી ગૌતમે આપ્યો જડબાતોડ જવાબ! લગ્નમાં માતાની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને બની હતી આદિત્યની દુલ્હન
Exit mobile version