Site icon

Anupama Twist: અનુપમા માં આવશે ધમાકેદાર ટ્વીસ્ટ, પરાગ કોઠારી કરશે અનુપમા ને માફ તો સાથે જ શો માં આ એન્ટ્રી ના કારણે આવશે ભૂચાલ

Anupama Twist: અનુપમા ની સામે હવે નવું સંકટ આવવાનું છે. એક બાજુ પરાગ કોઠારી તેને માફ કરશે તો બીજી તરફ મુંબઈ માં ત્યાં જે ચાલ માં રહે છે તેને કોઈ ખરીદી લેશે

Anupama Vanraj Returns in rupali ganguly show

Anupama Vanraj Returns in rupali ganguly show

News Continuous Bureau | Mumbai 

Anupama Twist: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’  માં દરરોજ નવા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળે છે. આવનારા એપિસોડમાં વનરાજ ની એન્ટ્રી સાથે જ શોમાં નવો વળાંક આવશે. અનુપમાને ખબર પડે છે કે જે ચાલ માં તે રહે છે, તે હવે તોડી પાડવામાં આવશે અને તેને કોઈએ ખરીદી લીધી છે. પછી ખુલાસો થાય છે કે એ ચાલ વનરાજે ખરીદી છે, જેને જાણીને અનુપમા ચોંકી જશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Urfi Javed: સૂજેલું મોઢું, ફૂલેલા હોઠ, ફીલર્સ કરાવ્યા બાદ થઇ ઉર્ફી જાવેદ ની આવી હાલત, બોયફ્રેન્ડ નું નામ લેતા કહી આવી વાત

પરાગે અનુપમાને માફ કરી, ખ્યાતિ અને વસુંધરાએ કર્યો વિરોધ

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમાને પરાગ માફ કરી દે છે અને જાહેર કરે છે કે આર્યન સાથે જે થયું તેમાં અનુપમાની કોઈ ભૂલ નથી. આ વાત સાંભળીને ખ્યાતિ અને વસુંધરા બંને પરાગ પર ગુસ્સે થાય છે અને તેને કડવી વાતો કહે છે. અનુપમા અને રાહી વચ્ચેના ઝઘડાને શાંત કરવા માટે પ્રેમ પોતે વિલન બની જાય છે.  આ દ્રશ્યો દર્શકોને ભાવનાત્મક રીતે જોડે છે અને શોની ટીઆરપી (TRP) વધારવામાં મદદ કરે છે.


રિપોર્ટ મુજબ વનરાજ હવે બિલ્ડર તરીકે શોમાં પાછો આવ્યો છે. તેણે અનુપમા જે ચાલ માં રહે છે તે તેને  ખરીદી છે અને હવે તેને તોડવાની યોજના બનાવી છે. અનુપમા આ વાત જાણીને ચાલ ના લોકોની મદદ કરવાનો નિર્ણય લે છે. વનરાજની એન્ટ્રી સાથે શોમાં નવો વિવાદ શરૂ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version