Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa: સિરિયલ ના શૂટિંગ ની વચ્ચે અનુપમા એ તેની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા સાથે કર્યું આવું કામ, રૂપાલી અને જસવીર ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

Anupamaa: અનુપમા ના શૂટિંગ ની વચ્ચે બ્રેક ટાઈમ માં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી અને તેની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા એટલે કે જસવીર કૌર એ ડાન્સ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

anupamaa fame rupali ganguly dance with devika aka jasvir kaur on punjabi song

anupamaa fame rupali ganguly dance with devika aka jasvir kaur on punjabi song

News Continuous Bureau | Mumbai

Anupamaa:  અનુપમા સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ છે. હાલ અનુપમા માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. સિરિયલ ના કલાકારો શૂટિંગ માં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શૂટિંગ ના બ્રેક ટાઈમમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેની ઓન-સ્ક્રીન બેસ્ટ ફ્રેન્ડ દેવિકા એટલે કે જસવીર કૌર સાથે ડાન્સનો આનંદ માણી રહી છે. રૂપાલી એ તેના સોશિયલ મીડિયા પર આ ડાન્સ નો વિડીયો શેર કર્યો છે. જેમાં બંને એક પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Adah sharma: સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં અદા શર્મા એ કર્યું એવું કામ કે અભિનેત્રી ના થઇ રહ્યા છે વખાણ,જુઓ વિડીયો

અનુપમા અને દેવિકા નો ડાન્સ 

રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે આ વિડીયો અનુપમાના સેટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં, રૂપાલી ગાંગુલી તેની ઓન-સ્ક્રીન બેસ્ટ ફ્રેન્ડ દેવિકા એટલે કે જસવીર કૌર સાથે ડાન્સનો આનંદ માણી રહી છે. બંને એ આછા વાદળી રંગ ની સાડી પહેરી છે અને બંને અભિનેત્રી પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.


અનુપમા અને દેવિકાના આ ડાન્સ વીડિયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ચાહકો આ વિડીયો ને ખુબ પસંદ કરી રહ્યા છે. અને બંને ના ડાન્સ ના વખાણ પણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version