Nidhi shah Bigg boss 17: શું બિગ બોસ માટે કિંજલે છોડ્યો અનુપમા નો સાથ, નિધિ શાહે જણાવી હકીકત

Nidhi shah Bigg boss 17: નિધિ શાહ અનુપમા સિરિયલ માં કિંજલ નું પાત્ર ભજવી ને લોકપ્રિય બની છે. હવે શો અનુપમા માં કિંજલ નો ટ્રેક પૂરો થઇ ગયો છે. આ દરમિયાન હવે એવા સમાચાર આવી રહ્યા છે કે નિધિ શાહે શો બિગ બોસ માટે અનુપમા સિરિયલ છોડી દીધી છે.

anupamaa kinjal aka nidhi shah open up her wild card entry in bigg boss 17

News Continuous Bureau | Mumbai

Nidhi shah Bigg boss 17: આ દિવસો માં નિધિ શાહ એટલેકે અનુપમા ની કિંજલ ચર્ચા માં છે. નિધિ શાહ તેના અનુપમા શો છોડવાને કારણે ચર્ચામાં છે. જ્યારથી ચાહકો ને ખબર પડી છે કે નિધિ એ અનુપમા શો છોડી દીધો છે ત્યરથી તેઓ દુઃખી છે. હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નિધિ શાહ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બોસ 17 ના ઘર માં પ્રવેશ કરશે. હવે નિધિ શાહે આ વિશે વાત કરી છે. 

Join Our WhatsApp Community

 

 નિધિ શાહે જણાવી હકીકત 

નિધિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘આ બધું સાચું નથી દોસ્ત, કૃપા કરીને અફવાઓ ન ફેલાવો.’ નિધિ ની આ વાત થી સ્પષ્ટ થાય છે કે તે બિગ બોસ 17 માં પ્રવેશ નહીં કરે. તમને જણાવી દઈએ કે આ અગાઉ નિધિ શાહે પોતે જ ખુલાસો કર્યો હતો કે તેને અનુપમા સિરિયલ કેમ છોડી. 

anupamaa kinjal aka nidhi shah open up her wild card entry in bigg boss 17

મીડિયા રિપોર્ટ મુજબ, બિગ બોસ 17 માં 5 વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકો શોમાં પ્રવેશવાના છે અને 4 સ્પર્ધકોને બહાર કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.

આ સમાચાર પણ વાંચોઃ Rakhi sawant on bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં પતિ આદિલ સાથે એન્ટ્રી કરવા પર રાખી સાવંતે તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી જણાવી હકીકત

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version