Site icon News Continuous Bureau | Mumbai

Anupama promo: અનુપમા માં લિપ બાદ નો પ્રોમો થયો રિલીઝ, આ તારીખ થી શરૂ થશે સિરિયલ નો નવો અધ્યાય

Anupama promo: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવવાનો છે. જેમાં ઘણા નવા ચહેરા પણ જોવા મળશે. હવે મેકર્સ એ શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે.

anupamaa promo after 15 years of leap

anupamaa promo after 15 years of leap

News Continuous Bureau | Mumbai 

Anupama promo: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવવાનો છે તેવા સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા હતા હવે આ સમાચાર પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. અનુપમા ના મેકર્સે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે જે લિપ બાદ નો છે. આ પ્રોમો માં ઘણા નવા ચહેરા પણ જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shivangi joshi entry in Anupama: શું અનુપમા માં રૂપાલી ગાંગુલી નું સ્થાન લેશે યે રિશ્તા ની નાયરા? અભિનેત્રી શિવાંગી જોશી એ કર્યો ખુલાસો

અનુપમા નો નવો પ્રોમો 

અનુપમા નો જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અનુપમા નો લુક એકદમ અલગ જોવા મળી રહ્યો છે. શો માં નવા ચહેરા પણ જોવા મળી રહ્યા છે. સિરિયલ યે રિશ્તા નો રોહિત એટલે કે શિવમ ખજુરિયા અનુપમા નું ધ્યાન રાખતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આધ્યા ટુરિસ્ટ ગાઈડ બની ગઈ છે. સિરિયલ માં આધ્યા ની ભૂમિકામાં અલીશા પરવીન જોવા મળશે. 


અનુપમા ના આ નવા પ્રોમો માં અનુજ કાપડિયા જોવા નથી મળી રહ્યો જેના કારણે તેના ફેન્સ ના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version