Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય

Anupamaa Twist: ગૌતમના અસલી ચહેરા સામે લાવવાની કોશિશ નિષ્ફળ, મોટી બાએ કરાવ્યા લગ્ન, અનુપમાને પણ આપવા પડ્યા આશીર્વાદ

Anupamaa Twist: Gautam Marries Mahi, Raja Sends Divorce Papers to Pari

Anupamaa Twist: Gautam Marries Mahi, Raja Sends Divorce Papers to Pari

News Continuous Bureau | Mumbai

Anupamaa Twist: ટીવી શો ‘અનુપમા’ના આગામી એપિસોડ્સમાં દર્શકોને લાગશે મોટો ઝટકો. ગૌતમના અસલી ચહેરા સામે લાવવાની અનુપમા અને રાહીની કોશિશ નિષ્ફળ રહી છે. પરિણામે મોટી બાએ ગૌતમ અને માહીના લગ્ન કરાવ્યા છે. અનુપમાને પણ આ લગ્નમાં હાજરી આપવી પડી અને માહીને આશીર્વાદ આપવા પડ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sulakshana Pandit Passes Away: બોલીવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું થયું નિધન, 71 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

અનુપમાની લાગણી અને મોટી બાનો નિર્ણય

માહીને લગ્નના પોશાકમાં જોઈને અનુપમા ભાવુક થઈ જાય છે. તે માહીની નજર ઉતારે છે. ગૌતમના અસલી ચહેરા સામે લાવવાની તમામ કોશિશો નિષ્ફળ રહી છે અને મોટી બાએ ગૌતમ-માહીનું લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે.લગ્નના દિવસે રાજાએ પરી માટે છૂટાછેડા ના પેપર્સ મોકલ્યા છે. પરી રડીને રાજા પાસે જાય છે, પણ રાજા વાત કરવા તૈયાર નથી. રાજા કહે છે, “હું તને પ્રેમ કરું છું, પણ મારા પરિવારથી વધુ નહીં.” રાજા પરીના વર્તનને તેના પરિવાર માટે અયોગ્ય ગણાવે છે.


અનુપમા રાજાને પૂછે છે કે, “જ્યારે જમાઈ એ મારી દીકરીને મારી ત્યારે તમે કહ્યું કે તમારા ઘરમાં છૂટાછેડા નથી થતો. તો હવે શું બદલાયું?” અનુપમાને લાગે છે કે પરીની ભૂલ ગૌતમની તુલનામાં નાની છે, છતાં તેને છૂટાછેડા નો સામનો કરવો પડે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version