Site icon

Anupamaa Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, રૂપાલી ગાંગુલી ના શો માં એક કે બે નહીં આવશે ચાર મોટા ટ્વીસ્ટ

Anupamaa Twist: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હવે રિપોર્ટ મુજબ રૂપાલી ગાંગુલી ના શો માં એક નવા કલાકાર ની એન્ટ્રી થવા જઈ રહી હે તેમજ શો માં ચાર મોટા ટ્વીસ્ટ પણ આવવાના છે.

Anupamaa Twist New Actor to Enter in rupali ganguly show

Anupamaa Twist New Actor to Enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupamaa Twist: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.રિપોર્ટ મુજબ ‘અનુપમા’ ના આગામી એપિસોડ્સમાં ચાર મોટા ટ્વિસ્ટ જોવા મળશે. આ બદલાવથી કોઠારી અને શાહ પરિવારની જિંદગીમાં મોટું પરિવર્તન આવશે. શોમાં નવા કલાકાર ની એન્ટ્રી થવાની છે, જેનાથી કોઠારી પરિવારના ઘણા રહસ્યો બહાર આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rahul Bhatt on Alia Bhatt: મહેશ ભટ્ટ ના દીકરા રાહુલ ભટ્ટ એ તેની સાવકી બહેન આલિયા ભટ્ટ ની સરખામણી પૂજા ભટ્ટ સાથે કરતા કહી આવી વાત

અનુપમા માં આવશે ટ્વીસ્ટ 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં નવા કલાકાર ની એન્ટ્રી થવા જઈ રહી છે જે પંખુડી ની ભૂમિકામાં જોવા મળશે.અનુપમા રાઘવ ની મદદ કરવાનો નિર્ણય લેશે અને ફરીથી આખા પરિવાર સામે જશે. રાઘવ અને અનુપમા મળીને પંખુડી ને શોધશે.અનુપમા જ્યારે કોઠારી પરિવારને જણાવશે કે પંખુડી જીવિત છે, ત્યારે બધાને મોટો ઝટકો લાગશે.


અનુપમા માં માહી આર્યન નો ઉપયોગ પ્રેમ ને જલાવવા કરી રહી છે આ વાત ની જાણ પ્રેમ અને રાહી ને થશે તેઓ આર્યન ને સમજાવવાનો ખુબ પ્રયત્ન કરશે પરંતુ આર્યન માહી ના પ્રેમ માં પાગલ થશે. બીજી તરફ શાહ પરિવાર ને પણ મોટો ઝટકો લાગવાનો છે. ઈશાની ને ગુંડાઓ પકડી ને લઇ જશે એ પણ અનુપમા ની સામે અને અનુપમા કઈ નહીં કરી શકે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version