Site icon News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા અને અનુજ ના લગ્ન માં આવશે સૌથી મોટું વિઘ્ન, સિરિયલ નો નવો પ્રોમો જોઈ ચાહકો એ પૂછ્યો આવો સવાલ

Anupama update: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. બહુ જલ્દી શો માં અનુજ અને અનુપમા ના લગ્ન થવાના છે પરંતુ હવે શો નો નવો પ્રોમો જોતા એવું લાગે છે કે કદાચ અનુજ અને અનુપમા ના લગ્ન નહિ થાય

anupamaa update major fire will breakout anuj and anupama wedding

anupamaa update major fire will breakout anuj and anupama wedding

News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર છે. લોકો ને આ શો ની વાર્તા ખુબ પસંદ આવી રહી છે. અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. બહુ જલ્દી શો માં અનુજ અને અનુપમા ના લગ્ન થવાના છે પરંતુ શો માં જબરદસ્ત મોટો ટ્વીસ્ટ આવવાનો છે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે અને હવે શો નો નવો પ્રોમો જોતા એવું લાગે છે કે કદાચ અનુજ અને અનુપમા ના લગ્ન નહિ થાય 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama leap: અનુપમા માં લિપ બાદ આ પાંચ કલાકારો કહેશે શો ને અલવિદા!વાર્તા માં આવશે મોટો ફેરફાર, જાણો વિગત

અનુપમા નો નવો પ્રોમો 

અનુપમા નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે અનુજ અને અનુપમા ફોન પર વાત કરી રહ્યા છે અને આધ્યા શાહ હાઉસ ના બાળકો સાથે ;લગ્ન મંડપ માં રમી રહી છે. તેવામાં આધ્યા નો પગ હવન કુંડ પર લાગે છે જેને કારણે લગ્ન મંડપ માં આગ લાગે છે ત્યારબાદ અનુપમા ને બાળકો નો અવાજ સંભળાય છે અને તે પાછળ વળી ને જુવે છે તો લગ્ન મંડપ માં આગ લાગી છે અને બાળકો તેમાં ફસાયેલા છે. બસ અહીં આવીને પ્રોમો સમાપ્ત થાય છે.


અનુપમા નો નવોજોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું શાહ પરિવારનો વંશ લિપ પહેલા જ ખતમ થઈ જશે. અંશ, માહી, પરી અને ઈશાની મરી જશે? લીપ આધ્યા શોની વાર્તાને આગળ વધારશે. જોકે, મેકર્સે હજુ સુધી આ ટ્વિસ્ટની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version