Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa: ‘અનુપમા ફરી બનશે દુલ્હન? બે છૂટાછેડા બાદ ત્રીજી વાર વસાવશે ઘર; જાણો કોણ છે આ નવો હીરો ‘દિગ્વિજય’ જે બદલી નાખશે અનુની કિસ્મત!

Anupamaa: શોમાં સચિન ત્યાગીની ધમાકેદાર એન્ટ્રી, અનુપમા સાથે શરૂ થઈ ‘નોક-ઝોક’; મનીષ ગોયન્કા ફેમ એક્ટર હવે બનશે અનુપમાનો નવો સાથી?

Anupamaa’s Third Marriage? Sachin Tyagi Enters as Digvijay; Fans Speculate a New Romantic Track After Two Divorces

Anupamaa’s Third Marriage? Sachin Tyagi Enters as Digvijay; Fans Speculate a New Romantic Track After Two Divorces

News Continuous Bureau | Mumbai

Anupamaa:  રાજન શાહીનો સુપરહિટ શો ‘અનુપમા’ વર્ષોથી ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહ્યો છે. અનુપમા (રૂપાલી ગાંગુલી) ના જીવનમાં મુશ્કેલીઓ ક્યારેય ઓછી થતી નથી. હવે શોમાં એક નવો ટ્રેક શરૂ થયો છે જેમાં અનુપમા પોતાના પરિવારને છોડીને એક નવા રસ્તે નીકળી પડી છે. આ નવા સફરમાં તેની મુલાકાત એક રહસ્યમય વ્યક્તિ સાથે થાય છે, જેનું નામ છે ‘દિગ્વિજય’.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના મેકર્સની વધી મુશ્કેલી! ગુરબાણીના અપમાનનો લાગ્યો ગંભીર આરોપ; મહારાષ્ટ્ર શીખ સંગઠન લાલઘૂમ, કરી આ મોટી માંગ.

કોણ છે આ નવો શખ્સ દિગ્વિજય?

દિગ્વિજયનું પાત્ર જાણીતા અભિનેતા સચિન ત્યાગી ભજવી રહ્યા છે. શોમાં તેમનું પાત્ર થોડું કડક અને મિજાજી છે, જેને કારણે અનુપમા સાથે તેની જરાય બનતી નથી. હાલમાં બંને વચ્ચેની તકરાર દર્શકોને પસંદ આવી રહી છે. ફેન્સને પૂરો વિશ્વાસ છે કે આગળ જતાં મેકર્સ અનુપમા અને દિગ્વિજય વચ્ચે રોમેન્ટિક ટ્રેક શરૂ કરશે અને કદાચ આ જ અનુપમાનો ત્રીજો હીરો સાબિત થશે.


ટીવી ઓડિયન્સ માટે સચિન ત્યાગી જાણીતું નામ છે.તેમણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મનીષ ગોયન્કાનું પાત્ર ૮ વર્ષ સુધી ભજવ્યું હતું. તેઓ જાણીતી અભિનેત્રી રક્ષંદા ખાનના પતિ છે.તેમણે ‘સ્વરાગિની’, ‘વો તો હૈ અલબેલા’ અને ‘તેરે શહેર મેં’ જેવા અનેક હિટ શોમાં કામ કર્યું છે. સચિન એક સારા ગાયક પણ છે અને ૨૦૦૭માં સિંગિંગ રિયાલિટી શો ‘ઝૂમ ઇન્ડિયા’ જીતી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version