Site icon News Continuous Bureau | Mumbai

Anurag kashyap: આ દિગ્ગ્જ ફિલ્મ મેકર એ કહ્યું બોલિવૂડ અને મુંબઈ ને અલવિદા, ઇન્ડસ્ટ્રી ને લાગ્યો મોટો આંચકો

Anurag kashyap: અનુરાગ કશ્યપ તેની હટકે ફિલ્મો માટે જાણીતો છે. હવે અનુરાગ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને બોલિવૂડ અને મુંબઈ ને અલવિદા કહી દીધું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુરાગે બોલિવૂડ અને મુંબઈ છોડવા નું કારણ પણ જણાવ્યું છે.

anurag kashyap confirms he left bollywood and mumbai

anurag kashyap confirms he left bollywood and mumbai

News Continuous Bureau | Mumbai

Anurag kashyap: અનુરાગ કશ્યપ બોલિવૂડ નો દિગ્ગ્જ ફિલ્મ મેકર છે. અનુરાગ તેની હટકે ફિલ્મો માટે જાણીતો છે. અનુરાગ છેલ્લા કેટલાક સમયથી, બોલિવૂડની કાર્ય સંસ્કૃતિ વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો.હવે અનુરાગ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને બોલિવૂડ અને મુંબઈ ને અલવિદા કહી દીધું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુરાગે બોલિવૂડ અને મુંબઈ છોડવા નું કારણ પણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Tamannaah and Vijay: શું ખરેખર તમન્ના ભાટિયા અને વિજય વર્મા નું થયું બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર બંને ના આ વ્યવહાર ને કારણે ચર્ચા નું બજાર થયું ગરમ

અનુરાગે છોડ્યું બોલિવૂડ અને મુંબઈ 

અનુરાગ કશ્યપ એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, ‘હું ઇન્ડસ્ટ્રીના લોકોથી દૂર રહેવા માંગુ છું. આ ઇન્ડસ્ટ્રી ટોક્સિક બની ગઈ છે. દરેક વ્યક્તિ અવાસ્તવિક લક્ષ્યો પાછળ છે. દરેક વ્યક્તિ ૫૦૦ કે ૮૦૦ કરોડ રૂપિયા કમાવવા માંગે છે. જે સર્જનાત્મક વાતાવરણ હતું તે હવે ગયું છે.’ અનુરાગના નજીકના સૂત્ર મુજબ દિગ્દર્શક હવે મુંબઈ છોડી બેંગલુરુ શિફ્ટ થઈ ગયા છે.


અનુરાગ કશ્યપે એ પણ ખુલાસો કર્યો કે તે ભવિષ્યમાં મલયાલમ અને તમિલ ફિલ્મો બનાવવા માંગે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Mukesh Khanna Video સમય રૈના સાથે મુકેશ ખન્ના? એડ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ કહી રહ્યા છે ‘આ શું જોઈ લીધું!’
Pankaj Tripathi Brother Attacked પંકજ ત્રિપાઠીના પૈતૃક ગામમાં સગા ભાઈ પર ચાકુથી હુમલો, સ્થિતિ અત્યંત ગંભીર
Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours શું સુપરહિટ ગીત પાછળ છુપાયેલો હતો સાચો પ્રેમ? મીનાક્ષી શેષાદ્રી સાથેના સંબંધો પર કુમાર સાનુનો ચોંકાવનારો ખુલાસો
Radhika Merchant Meets Amitabh Bachchan સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ
Exit mobile version