Anushka sharma: વિરાટ કોહલી એ સદી ફટકારતા પત્ની અનુષ્કા શર્મા થઇ ભાવુક,પતિ પર પ્રેમ વરસાવતા લખી ઈમોશનલ પોસ્ટ

Anushka sharma: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચમાં વિરાટ કોહલીએ પોતાની ઐતિહાસિક 50મી સદી ફટકારી હતી, જેની ચર્ચા અત્યારે જોર માં છે. આ દરમિયાન હવે તેની પત્ની અનુષ્કા શર્માએ પણ પોસ્ટ શેર કરીને તેના વખાણ કર્યા છે.

anushka shared a special post after virat kohli century

News Continuous Bureau | Mumbai 

Anushka sharma: ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ ની વર્લ્ડ કપ સેમિફાઇનલ માં ભારત ની જીત થઇ હતી. આ જીત બાદ ભારતે વર્લ્ડ કપ ની ફાઇનલ માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચ માં વિરાટ કોહલી એ તેની  ઐતિહાસિક 50મી સદી ફટકારી ને ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી ની સદી ની અત્યારે ચર્ચા થી રહી છે. હવે વિરાટ ની પત્ની અનુષ્કા એ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે જે હવે વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Community

 

અનુષ્કા શર્મા ની પોસ્ટ થઇ વાયરલ 

પતિ વિરાટની આ ઐતિહાસિક સદી મારવા બદલ અનુષ્કા શર્મા એ પોતાની ખુશી વ્યક્ત કરતા ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું – ‘ભગવાન શ્રેષ્ઠ વાર્તાના લેખક છે. તમારા પ્રેમ માટે હું ખૂબ જ આભારી છું. તમને દિવસેને દિવસે વધુ શક્તિશાળી બનતા અને તમે ઇચ્છો તે બધું પ્રાપ્ત કરતા જોવું ખૂબ જ અદ્ભુત છે. તમે હંમેશા તમારા અને તમારા ક્રિકેટ પ્રત્યે સાચા રહ્યા છો. સાચે જ તમે ભગવાનના સંતાન છો.’ 

anushka shared a special post after virat kohli century

 

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સી ને લઇ ને ચર્ચામાં છે. જો કે, દંપતીએ હજુ સુધી બીજા બાળક અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

આ સમાચાર પણ વાંચોઃ IND vs NZ Virat kohli: ભારત વિ ન્યુઝીલેન્ડ ની મેચ શરૂ થતા પહેલા ની વિરાટ કોહલી ની એક ઘટના કેમેરામાં થઇ કેદ, પત્ની અનુષ્કા શર્મા નું રિએક્શન પણ થયું વાયરલ

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version