Site icon News Continuous Bureau | Mumbai

Anushka and Virat: આ કારણે ભારત છોડી લંડન શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે અનુષ્કા અને વિરાટ, માધુરી ના પતિ શ્રીરામ નેને એ કર્યો ખુલાસો

Anushka and Virat: અનુષ્કા અને વિરાટ ભારત છોડી લંડન માં સ્થાયી થયા છે. હવે આ વિશે માધુરી દીક્ષિત ના પતિ ડો. શ્રીરામ નેને એ ખુલાસો કર્યો છે.

anushka sharma and virat kohli decision to move to london madhuri husband dr nene spoke about it

anushka sharma and virat kohli decision to move to london madhuri husband dr nene spoke about it

News Continuous Bureau | Mumbai

Anushka and Virat: અનુષ્કા શર્મા એ ગયા વર્ષે તેના પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યારથી, તેના લંડન શિફ્ટ થવાના અહેવાલો ફેલાઈ રહ્યા છે. અહેવાલ મુજબ, વિરાટ અને અનુષ્કા તેમના બાળકો સાથે લંડન શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે.તાજેતરમાં જ વિરાટ ખોલી ના કોચ રાજકુમાર શર્માએ કહ્યું હતું કે વિરાટ લંડન શિફ્ટ થઈ શકે છે, પરંતુ હવે માધુરી દીક્ષિત ના પતિ ડૉ. શ્રીરામ નેનેએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yashvardhan Ahuja dance: ગોવિંદા ના દીકરા યશવર્ધન આહુજા એ શાહરુખ ખાન ના આ ગીત પર પોતાના અંદાજ માં કર્યો ડાન્સ, વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

વિરાટ અને અનુષ્કા શર્મા લંડન શિફ્ટ થશે!

તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન માધુરી દીક્ષિત ના પતિ ડૉ. શ્રીરામ નેનેએ કહ્યું, “તેઓ લંડન જવાનું વિચારી રહ્યા હતા કારણ કે તેઓ અહીં તેમની સફળતાનો આનંદ માણી શક્યા ન હતા. અમે તેમની મહેનતની પ્રશંસા કરીએ છીએ કારણ કે તેઓ જે કંઈ કરે છે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અનુષ્કા અને વિરાટ ખૂબ જ સારા લોકો છે અને તેઓ તેમના બાળકોને સામાન્ય રીતે ઉછેરવા માંગે છે.”


વિરાટ કોહલી કે અનુષ્કા શર્મા બંનેમાંથી કોઈએ લંડન જવાના તેમના નિર્ણય વિશે ખુલ્લેઆમ વાત કરી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version