Site icon News Continuous Bureau | Mumbai

Anushka sharma and Virat kohli: ઢોસા ડેટ એન્જોય કરતા જોવા મળ્યા અનુષ્કા અને વિરાટ, રેસ્ટોરેન્ટ ના સ્ટાફ સાથે ની તસવીર થઇ વાયરલ

Anushka sharma and Virat kohli: અનુષ્કા અને વિરાટ હાલ મુંબઈ માં છે. તાજેતર માં કપલ મુંબઈ ની એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ઢોસા ડેટ પર પહોંચ્યા હતા જ્યાંથી તેમની તસવીર વાયરલ થઇ રહી છે.

anushka sharma and virat kohli enjoy dosa date in mumbai restaurant

anushka sharma and virat kohli enjoy dosa date in mumbai restaurant

News Continuous Bureau | Mumbai

 Anushka sharma and Virat kohli: અનુષ્કા અને વિરાટ તહેવાર ની ઉજવણી બાદ મુંબઈ પરત ફર્યા છે. અનુષ્કા અને વિરાટ હાલ મુંબઈ માં છે. તાજેતર માં કપલ મુંબઈ ની એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ  માં ઢોસા ડેટ પર પહોંચ્યા હતા જ્યાંથી તેમની તસવીર વાયરલ થઇ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Bhool bhulaiya 4: શું ભૂલ ભુલૈયા 4 માં જોવા મળશે ભૂલ ભુલૈયા 1 અને 2 ના આ કલાકારો? ફિલ્મ ના મેકર્સે આપ્યો આનો સુંદર જવાબ

અનુષ્કા અને વિરાટ ની તસવીર થઇ વાયરલ 

અનુષ્કા અને વિરાટ મુંબઈના બેન્ને બોમ્બેમાં રેસ્ટોરન્ટ માં જોવા મળ્યા હતા.આ કપલે તમામ સ્ટાફ સાથે ફોટા પણ ક્લિક કર્યા હતા. રિપોર્ટ મુજબ બંનેએ ભારત આવતાની સાથે જ ઢોસા ખાધા હતા અને મીડિયા રિપોર્ટ મુજબ અનુષ્કા ને વિરાટે ક્રન્ચી ઢોસા અને સ્વાદિષ્ટ ઇડલી પોડીનો આનંદ લીધો હતો. તેમની ઢોસા ડેટ એકદમ રોમેન્ટિક હતી.


અનુષ્કા અને વિરાટ ની આ તસવીરો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version