Site icon News Continuous Bureau | Mumbai

IND vs PAK: ભારત પાકિસ્તાન T20 મેચ દરમિયાન અનુષ્કા શર્મા નું જોવા મળ્યું આવું સ્વરૂપ, સ્ટેડિયમમાંથી અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

IND vs PAK: ભારત અને પાકિસ્તાન T20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માં ભારત ની જીત થઇ હતી.અનુષ્કા શર્મા એ આ મેચમાં હાજરી આપી હતી.હવે આ અનુષ્કા શર્મા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી નું ગુસ્સા વાળું સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

anushka sharma loses her cool during ind vs pak t20 world cup match

anushka sharma loses her cool during ind vs pak t20 world cup match

News Continuous Bureau | Mumbai 

IND vs PAK: 9 જૂન ના રોજ ભારત અને પાકિસ્તાન T20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચ યોજાઈ હતી. આ મેચ માં વિરાટ કોહલી ની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ ને ચીયર કરવા સ્ટેડિયમ માં પહોંચી હતી.હવે સ્ટેડીયમ માંથી અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીને કોઈના પર ગુસ્સો કરતી જોઈ શકાય છે. જો કે વાયરલ થયેલા વિડિયો પરથી એ સ્પષ્ટ નથી થયું કે તે વ્યક્તિ કોણ છે અને અભિનેત્રી તેને શું કહેવાનો પ્રયાસ કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો : Shatrughan Sinha: શું સોનાક્ષી ના ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા પિતા શત્રુઘ્ન સિન્હા ને નથી પસંદ? અભિનેતા એ કહી આવી વાત

અનુષ્કા શર્મા નો વાયરલ વિડીયો 

અનુષ્કા શર્મા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, અનુષ્કા સ્ટેડિયમ ના સ્ટેન્ડમાં એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે. આ દરમિયાન  તે ગુસ્સામાં દેખાઈ રહી છે. અનુષ્કાને આટલી ગુસ્સામાં જોઈને તેના ફેન્સ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.તેઓને જાહેર માં અનુષ્કા નું આવું ગુસ્સા વાળું સ્વરૂપ જોઈને નવાઈ લાગી છે. 


તમને જણાવી દઈએ કે, ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2। ‘ક્યોંકી સાસ 2’ માં મોટો ખુલાસો આ ચોકલેટ બોય બનવાનો હતો અંશનો દીકરો, જાણો કેવી રીતે થઈ આકાશદીપ સેહગલની એન્ટ્રી!
Diljit Dosanjh Vancouver Concert| દિલજીત દોસાંઝ પર ભડક્યા ફેન્સ? વેનકુવર કોન્સર્ટમાં હજારોની મેદની વચ્ચે કેમ થઈ નારેબાજી, જાણો અંદરની વાત
Piku Movie BTS Video| ‘પીકુ’ ની યાદોએ ફરી આંખો ભીની કરી શૂજિત સરકારે શેર કર્યો શૂટિંગનો ખાસ વીડિયો, ઇરફાન ખાનને યાદ કરી ચાહકો થયા ભાવુક
Samay Raina Kapil Sharma Show। સમય રૈનાએ કપિલ શર્માના સ્ટેજ પર લગાવી આગ! રણવીર અલ્લાહબાદિયા સાથે મળીને ‘વર્લ્ડ લાફ્ટર ડે’ બનાવશે યાદગાર
Exit mobile version