Site icon News Continuous Bureau | Mumbai

Anushka Sharma: અનુષ્કા શર્મા ની પ્રેગ્નેન્સી ના સમાચારે ફરી પકડ્યું જોર, વાયરલ થયેલા વિડીયો જોઈ લોકો એ લગાવ્યું અનુમાન

Anushka Sharma: અનુષ્કા શર્મા ના પ્રેગ્નેન્સી ના સમાચારે પાછું જોર પકડ્યું છે. તેનું કારણ એ છે કે અનુષ્કા હાલમાં જ પતિ વિરાટ કોહલી સાથે જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં અનુષ્કા તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળી હતી.

anushka sharma spotted with virat kohli baby bump

anushka sharma spotted with virat kohli baby bump

News Continuous Bureau | Mumbai 

Anushka Sharma: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા ને એક દીકરી પણ છે. જેનું નામ વામિકા છે. થોડા દિવસો પહેલા અનુષ્કા ની બીજી પ્રેગ્નેન્સી ના સમાચાર વહેતા થયા હતા. પરંતુ આના પર અનુષ્કા કે વિરાટ નું કોઈ રિએક્શન આવ્યું  નહોતું. હવે ફરી એકવાર અનુષ્કા ની પ્રેગ્નેન્સી ના સમાચારે જોર પકડ્યું છે. અનુષ્કા નો એક વિસીયો  જેમાં તે પોતાના લુઝ ડ્રેસ થી બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

 

અનુષ્કા નો વિડીયો થયો 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં બેંગ્લુરુ માં છે.બંને ને હોટલની બહાર પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા. હવે અનુષ્કા-વિરાટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં અનુષ્કાએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જે એકદમ લુઝ હતો. આ ડ્રેસ  લાગી રહ્યું હતું કે તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. આ દરમિયાન અનુષ્કા પોતાના પેટ પર હાથ  મુકતા જોવા મળી હતી જેના કારણે તેની પ્રેગ્નેન્સી ના સમાચારે જોર પકડ્યું છે. 

અનુષ્કા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

આ વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી છે. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું ‘100 ટકા પ્રેગ્નન્ટ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે પુષ્ટિ સમાચાર છે.’ એક વ્યક્તિએ સ્પષ્ટ લખ્યું છે કે, ‘વિરાટ-અનુષ્કા ટૂંક સમયમાં ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.’

આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version