Site icon News Continuous Bureau | Mumbai

A R Rahman divorce: લગ્ન ના આટલા વર્ષો બાદ એ આર રહેમાન અને તેની પત્ની લઇ રહ્યા છે છૂટાછેડા, સંગીતકાર ના આ નિર્ણય પર દીકરીઓ એ આપ્યું આવું રિએક્શન

A R Rahman divorce: એ આર રહેમાન ના લગ્ન ને 29 વર્ષ થઇ ગયા છે. લગ્ન ના આટલા વર્ષો બાદ સંગીતકાર પત્ની થી છૂટાછેડા લઇ રહ્યો છે. હવે આ છૂટાછેડા પર એ આર રહેમાન ની દીકરીઓ ની પ્રતિક્રિયા સામે આવી છે

ar rahman daughters raheema and khatija reacts on parents divorce

ar rahman daughters raheema and khatija reacts on parents divorce

News Continuous Bureau | Mumbai

A R Rahman divorce: જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાને સાયરા સાથે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા  એ આર રહેમાન ના લગ્ન ને 29 વર્ષ થઇ ગયા છે. લગ્ન ના આટલા વર્ષો બાદ સંગીતકાર પત્ની થી છૂટાછેડા લઇ રહ્યો છે.બંને  ભાવનાત્મક તણાવ અલગ થવાનો નિર્ણય લીધો છે. હવે એ આર રહેમાનની દીકરીઓએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. રહેમાનના ત્રણેય બાળકોએ આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The sabarmati report: પીએમ મોદી બાદ ધ સાબરમતી રિપોર્ટ ને મળ્યો અમિત શાહ નો સપોર્ટ, એકતા કપૂર ની ફિલ્મ વિશે કહી આવી વાત

એ આર રહેમાન ની દીકરીઓ ની પ્રતિક્રિયા 

એ આર રહેમાન ની દીકરી રહીમાએ તેના માતા-પિતાના છૂટાછેડા વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “જો આ બાબતને સંપૂર્ણ સન્માન અને ગોપનીયતા સાથે વ્યવહાર કરવામાં આવે તો મને ખૂબ જ આનંદ થશે. તમારી સમજણ બદલ આભાર.” આ સાથે જ એ આર રહેમાન ની બીજી દીકરી ખતિજાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો. અમને સમજવા બદલ તમારો આભાર.”


એ આર રહેમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેને લખ્યું – ‘અમને આશા હતી કે અમે 30 વર્ષ પૂર્ણ કરીશું, પરંતુ એવું લાગે છે કે દરેક વસ્તુનો અદ્રશ્ય અંત છે. તૂટેલા હૃદયના ભાર હેઠળ ભગવાનનું સિંહાસન પણ કંપી શકે છે.તેમ છતાં, આ છૂટાછવાયામાં, આપણે અર્થ શોધીએ છીએ, ભલે ટુકડાઓ ફરી ક્યારેય તેમનું સ્થાન ન શોધે. અમારી ગોપનીયતા માટે અને આદર બદલ અમારા મિત્રોનો આભાર. અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version