Site icon News Continuous Bureau | Mumbai

Arbaaz Khan Daughter Name: અરબાઝ ખાન અને શૂરા ખાને દીકરી નુ રાખ્યું આ નામ, પોસ્ટ દ્વારા કરી જાહેરાત

Arbaaz Khan Daughter Name: અરબાઝ ખાન અને શૂરા ખાન માતા પિતા બન્યા છે. હવે તેમને તેમની દીકરી ના નામ ની જાહેરાત કરી છે.

Arbaaz Khan and Shura Khan Name Their Baby Girl 'Sipara Khan'

Arbaaz Khan and Shura Khan Name Their Baby Girl 'Sipara Khan'

News Continuous Bureau | Mumbai 

Arbaaz Khan Daughter Name: બોલીવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન તાજેતરમાં માતા-પિતા બન્યા છે. 6 ઓક્ટોબર, 2025ના રોજ જન્મેલી દીકરીને હવે તેઓ ઘરે લઈ આવ્યા છે. અરબાઝે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા દીકરીના નામની જાહેરાત કરી છે – સિપારા ખાન. પોસ્ટમાં લખાયું છે, “બેબી ગર્લનું સ્વાગત છે – સિપારા ખાન.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nupur Alankar: નુપુર અલંકારે પરિવાર અને કરિયર છોડી સંન્યાસી જીવન અપનાવ્યું, જાણો શું છે તેની પાછળ નું કારણ

સેલિબ્રિટીઝ તરફથી શુભેચ્છાઓનો વરસાદ

અરબાઝ અને શૂરાની પોસ્ટ પર અનેક બોલીવૂડ સેલિબ્રિટીઝે અભિનંદન પાઠવ્યા છે. સોનાલી બેન્દ્રે, રિતેશ દેશમુખ, અને મલાઈકા અરોરા સહિત ઘણા સ્ટાર્સે કોમેન્ટ કરીને નાનકડી સિપારા ને આશીર્વાદ આપ્યા છે.‘સિપારા’ નામનો અર્થ છે – પવિત્રતા અને શાંતિ. આ નામ ઇસ્લામિક સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે. અરબાઝ અને શૂરા એ આ નામ પસંદ કરીને તેમના જીવનમાં નવા અધ્યાય ની શરૂઆત કરી છે.


અરબાઝ અને શૂરા ખાનની લવ સ્ટોરી ફિલ્મી સ્ટાઈલમાં શરૂ થઈ હતી. બંનેએ થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા અને હવે પેરેન્ટ્સ બન્યા છે. શૂરા ખાન એક મેકઅપ આર્ટિસ્ટ છે અને અરબાઝ સાથે તેમના સંબંધો ખૂબ જ મજબૂત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version