Site icon

Dabangg 4: ચુલબુલ પાંડે બની ને આવી રહ્યો છે સલમાન ખાન! દબંગ 4 પર અરબાઝ ખાને આપ્યું મોટું અપડેટ

Dabangg 4: સલમાન ખાનના ફેન્સ તેની ફિલ્મ દબંગ ના સિક્વલ ની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મના પ્રોડ્યુસર અને અભિનેતા અરબાઝ ખાને દબંગ 4 ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

arbaaz khan confirms salman khan dabangg 4

arbaaz khan confirms salman khan dabangg 4

News Continuous Bureau | Mumbai 

Dabangg 4: સલમાન ખાન ની ફિલ્મ દબંગ ને સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારબાદ દબંગ ના 2 ભાગ આવ્યા. તેને પણ દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ચાહકો દબંગ 4 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ પ્રોડ્યુસર અને અભિનેતા અરબાઝ ખાને ફિલ્મ ને લઇને મોટું અપડેટ આપ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Orry: આ રીતે પાર્ટી માં જઈને ઓરી કમાય છે લાખો રૂપિયા, સ્ટાર કિડ્સ ના ફ્રેન્ડ એ પોતે કર્યો ખુલાસો

 

અરબાઝ ખાને આપ્યું દબંગ 4 પર અપડેટ 

એક ઈન્ટરવ્યુ દરમિયાન અરબાઝ ખાને ‘દબંગ 4’ બનાવવાના સમાચારની પુષ્ટિ કરી છે. અરબાઝ ખાને કહ્યું કે ‘જ્યારે પણ યોગ્ય સમય હશે ત્યારે ફિલ્મ ‘દબંગ 4’ રિલીઝ થશે. સલમાન ખાન અને હું હાલમાં પોતાના અંગત પ્રોજેક્ટમાં વ્યસ્ત છીએ.’ આ ઉપરાંત દિગ્દર્શનમાં પાછા ફરવા અંગે અરબાઝ ખાને કહ્યું કે ‘તેને ‘દબંગ 4’નું દિગ્દર્શન કરવાનું ગમશે પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી.’ 

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version