Site icon

Arbaaz khan wedding: અરબાઝ ખાન ના બીજા લગ્ન થી ખુશ અભિનેત્રી રવીના ટંડને આવી રીતે પાઠવ્યા દંપતી ને અભિનંદન , વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

Arbaaz khan wedding: અરબાઝ ખાન અને શૂરા ખાન લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે. આ દરમિયાન રવિના ટંડને અરબાઝ અને શુરા ને થ્રોબેક વીડિયો શેર કરીને કપલ ને અભિનંદન પાઠવ્યા હતા.

arbaaz khan wedding raveena tandon share throwback video and congratulate the couple

arbaaz khan wedding raveena tandon share throwback video and congratulate the couple

News Continuous Bureau | Mumbai

Arbaaz khan wedding:  સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સલમાન ખાન ની બહેન અર્પિતા ના ઘરે થયા હતા. આ લગ્ન માં પરિવારના સભ્યો અને નજીકના લોકો એ હાજરી આપી હતી. હવે અરબાઝ અને શૂરા ની કોમન ફ્રેન્ડ રવીના ટંડને એક થ્રોબેક વિડીયો શેર કરી ને અરબાઝ અને શૂરા ને અભિનંદન પાઠવ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Community

 

 રવીના ટંડને શેર કર્યો વિડીયો 

અરબાઝ ખાન અને શૂરા ના લગ્ન માં રવિના ટંડન દીકરી રાશા સાથે પહોંચી હતી. રવીના એ અરબાઝ ખાન સાથેનો એક થ્રોબેક વીડિયો શેર કરીને કપલને અભિનંદન આપ્યા. આ વીડિયોમાં બંને ગીત અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ પર ડાન્સ કરી રહ્યાં છે. આ સાથે રવિનાએ લખ્યું, ‘અભિનંદન, અભિનંદન, અભિનંદન, મારા પ્રિય અરબાઝ અને શૂરા. તમારા માટે ખૂબ ખુશ. અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ મિસિસ અને મિસ્ટર શૂરા અરબાઝ ખાન!


 

તમને જણાવી દઈએ કે, શૂરા વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. તે રવિના ટંડન અને તેની પુત્રી રાશા ની પણ મેકઅપ આર્ટિસ્ટ છે. 

આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

 

KSBKBT 2 Spoiler: કયુંકી માં આવશે મોટો ટ્વીસ્ટ, અંગદ ને થશે વૃંદા માટે પ્રેમનો એહસાસ, તુલસી ની સામે નોયોના કરશે આવી હરકત, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ
Madhuri Dixit: માધુરી દીક્ષિતના વર્તનથી રોષે ભરાયા ટોરોન્ટો ના ફેન્સ, જાણો કેમ કરી લીગલ એક્શનની માંગ
Baahubali The Eternal War: એપિક પછી હવે એનિમેટેડ અવતારમાં આગળ વધશે ‘બાહુબલી’, રિલીઝ થયું ‘બાહુબલી: ધ ઇટર્નલ વોર’ નું ટીઝર
Exit mobile version