Site icon

ફિલ્મજગતની પાર્ટીઓ પડશે ભારે! કરિશ્મા કપૂરની પાર્ટી બાદ અર્જુન કપૂર સહિત આ અભિનેત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

આખી દુનિયા હાલ કોરાનાના  નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભય હેઠળ છે પરંતુ બોલીવૂડ પરથી પાર્ટીઓનું ભૂત નથી ઉતરી રહ્યુ. 

પ્રાપ્ત જાણકારી મુજબ  કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સાથે ગયેલો અર્જુન કપૂર કોરોના પોઝિટિવ આવ્યો છે. 

અર્જુન ઉપરાંત તેની બહેન રિયા અને તેના પતિ કરણ બુલાની તથા બોની કપૂરની દીકરી અંશુલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કોરોના કેસ સામે આવ્યા બાદ BMC દ્વારા અર્જુનના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. 

હાલમાં જ કરણ જોહરની એક પાર્ટી દરમિયાન કરીના કપૂર, મહિપ કપૂર, અમૃતા અરોરા તમામ લોકો પોઝિટીવ આવ્યા હતા. 

વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચાનું રજિસ્ટ્રેશન શરૂ. આ રીતે થાય છે રજીસ્ટ્રેશન

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version