Site icon News Continuous Bureau | Mumbai

Article 370: આર્ટિકલ 370 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ટ્રેલર લોન્ચ માં અભિનેત્રી યામી ગૌતમે ફેન્સ સાથે જાહેર કરી તેની ખુશી

Article 370: અભિનેત્રી યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ માં પીએમ મોદી ની ભૂમિકા માં અરુણ ગોવિલ અને ગૃહમંત્રી અમિત શાહ ની ભૂમિકા માં અભિનેતા કિરણ કરમરકર જોવા મળી રહ્યા છે.

Article 370 trailer launch actress yami gautam expecting first child

Article 370 trailer launch actress yami gautam expecting first child

News Continuous Bureau | Mumbai 

Article 370: યામી ગૌતમ ની ફિલ્મ આર્ટિકલ 370 નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ દરમિયાન યામી અને તેના પતિ આદિત્યએ ફેન્સ સાથે એક ખુશી પર શેર કરી હતી કે તેઓ જલ્દી જ માતા પિતા બનાવના છે. ફિલ્મ આર્ટિકલ 370 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ભૂમિકા રામાયણ ના રામ એટલે કે અભિનેતા અરુણ ગોવિલે ભજવી છે તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ ની દમદાર ભૂમિકા અભિનેતા કિરણ કરમરકરે ભજવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lahore 1947: લાહોર 1947 માટે તૈયાર સની દેઓલ, આ જગ્યાએ તૈયાર થઈ ગયો રાજકુમાર સંતોષીની ફિલ્મનો સેટ

આર્ટિકલ 370 નું ટ્રેલર 

આર્ટિકલ 370 ફિલ્મનું ટ્રેલર કાશ્મીરથી શરૂ થાય છે. જેમાં કાશ્મીરના રમખાણો બતાવવામાં આવ્યા છે આ ટ્રેલર માં પુલવામાની ઘટના પણ બતાવવામાં છે આતંકવાદ પર બનેલી આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરમાં આઝાદીના નામે આતંકવાદને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

તમને જણાવી દઈએ કે, યામી ગૌતમ બહુ જલ્દી જ માતા બનવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી સાડા પાંચ મહિનાની ગર્ભવતી છે.એવી અપેક્ષા છે કે અભિનેત્રી મે 2024 માં જ તેના બાળકને જન્મ આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version