Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan: ડેટિંગ ના સમાચાર વચ્ચે પાર્ટી માં બહેન સુહાના સાથે પહોંચ્યો આર્યન ખાન, કથિત ગર્લફ્રેન્ડ પણ મળી જોવા

Aryan khan: આર્યન ખાન તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં છે. તાજેતર માં આર્યન ખાન તેની બહેન સુહાના ખાન સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો ત્યારબાદ આર્યન ખાન ની કથિત ગર્લફ્રેન્ડ પણ તે પાર્ટી માં પહોંચી હતી.

Aryan khan and suhana khan attend the party shahrukh khan son rumoured girlfriend larissa bonesi also spotted same party

News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન તેના પિતા શાહરુખ ખાન અને બહેન સુહાના ખાન ની જેમ પડદા પર નહીં પરંતુ પડદા ની પાછળ રહીને કામ કરવા માંગે છે. આર્યન ખાન તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં છે. તાજેતર માં આર્યન ખાન તેની બહેન સુહાના ખાન સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો ત્યારબાદ આર્યન ખાન ની કથિત ગર્લફ્રેન્ડ પણ તે પાર્ટી માં પહોંચી હતી. તમને જાણવી દઈએ કે આર્યન ખાન નું નામ લારિસા બોંસાઈ સાથે જોડવામાં આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahesh bhatt: રાહા મોટી થશે ત્યારે માતા આલિયા ભટ્ટ ની નહીં આ અભિનેત્રી ની ફિલ્મ બતાવશે નાના મહેશ ભટ્ટ

આર્યન ખાન અને સુહાના ખાન નો વિડીયો 

આર્યન ખાન એક પાર્ટી માં પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ પાર્ટી માં આર્યન તેની બહેન સુહાના સાથે પહોંચ્યો હતો આ દરમિયાન શાહરુખ ખાન ના બંને બાળકો એ પાપારાઝી ને પોઝ પણ આપ્યા હતા. 


આ જ પાર્ટીમાં આર્યન ખાનની કથિત ગર્લફ્રેન્ડ લારિસા બોંસાઈ પણ હાજર હતી. જોકે આર્યન ના પાર્ટીમાં પહોંચ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ લારિસા અલગથી પહોંચી હતી.


તમને જણાવી દઈએ કે આ અગાઉ લારિસા તેની ફ્રેન્ડ્સ સાથે ગૌરી ખાન ની રેસ્ટોરન્ટ ટોરી ની બહાર પણ જોવા મળી હતી. હવા ચાહકો આર્યન ખાન નું નામ લારિસા સાથે જોડી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Ashish Mehrotra Nidhi Shah Fight Anupamaa ‘અનુપમા’ ના સેટ પર કેમેરા સામે જ શરૂ થઈ જતો તોષુકિંજલનો અસલી ઝઘડો! વાતચીત પણ થઈ જતી બંધ; એક્ટરે કર્યો મોટો ખુલાસો
Munmun Dutta On Marriage Instagram Post “મને આ જ જિંદગી પસંદ છે…” લગ્નના સવાલ પર ભડકી ‘બબિતા જી’, ટ્રોલર્સને આપ્યો એવો જવાબ કે થઈ ગયો વાયરલ!
Exit mobile version