Site icon News Continuous Bureau | Mumbai

Aryan Khan: આર્યન ખાને દિલ્હી માં ખરીદ્યા અધધ આટલા મોંઘા બે ફ્લોર, માતા ગૌરી ખાન સાથે છે ખાસ કનેક્શન

Aryan Khan: આર્યન ખાને ભલે ફિલ્મો માં ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતો હોય છે હવે આર્યન ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આર્યન ખાને દિલ્હીમાં ખુબ જ મોંઘા બે ફ્લોર ખરીદ્યા છે.

aryan khan bought 2 floors worth rupees 37 crore in south delhi

aryan khan bought 2 floors worth rupees 37 crore in south delhi

News Continuous Bureau | Mumbai

Aryan Khan: આર્યન ખાને ભલે ફિલ્મો માં ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતો હોય છે. શાહરુખ ખાન નો મોટો દીકરો પડદા પર નહીં પરંતુ પડદા પાછળ કામ કરવા માંગે છે. હવે આર્યન ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આર્યન ખાને દિલ્હીમાં ખુબ જ મોંઘા બે ફ્લોર ખરીદ્યા છે.જેનું સીધું કનેક્શન તેની માતા ગૌરી ખાન સાથે છે. તો ચાલો જાણીએ શું છે તે ખાસ કનેક્શન 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mamta kulkarni: મમતા કુલકર્ણી ને મળી મોટી રાહત, આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય

     

આર્યન ખાને દિલ્હી માં ખરીદ્યા બે ફ્લોર

મીડિયા રિપોર્ટ મુજબ આર્યન ખાને દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં એક બિલ્ડિંગના 2 માળ ખરીદ્યા છે. આ ફ્લેટની કિંમત અંદાજે 37 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફ્લેટનું રજીસ્ટ્રેશન મે 2024માં થયું છે, જેના માટે આર્યન ખાને રૂ. 2.64 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.આર્યન ખાને જે બિલ્ડીંગ માં ઘર ખરીદ્યું છે તે બિલ્ડીંગ ના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર શાહરુખ ખાને પહેલે થી જ ખરીદી લીધા છે.


તમને જણાવી દઈએ કે, શરૂઆતના દિવસોમાં શાહરૂખ ખાન પોતાની પત્ની સાથે આ બિલ્ડિંગમાં રહેતો હતો અને તેની પત્ની ગૌરી ખાને આ બિલ્ડિંગની ડિઝાઈન બનાવી હતી. આ ઉપરાંત તેમની પાસે પંચશીલ પાર્કમાં 27,000 ચોરસ ફૂટનો હેરિટેજ વિલા પણ છે, જે તેમણે વર્ષ 2001માં 13 કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji OTT Release Date Netflix ઘર બેઠા જુઓ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ગાથા! રિતેશ દેશમુખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાજા શિવાજી’ આ OTT પ્લેટફોર્મ પર થઈ ગઈ રિલીઝ
Aly Goni Jasmin Bhasin Marriage Plan શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઈ ગઈ? લગ્નના સવાલ પર અલી ગોનીએ આપ્યો એવો જવાબ કે જેસ્મિન ભસીનના ફેન્સ થઈ ગયા ખુશખુશાલ!
The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Exit mobile version