Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan on Shahrukh khan: આર્યન ખાને ગણાવ્યા પિતાના ગુણ,માત્ર અભિનય જ નહીં આ ક્ષેત્ર માં નિપુણ છે શાહરુખ ખાન

Aryan khan on Shahrukh khan: આર્યન ખાન તેની વેબ સિરીઝ સ્ટારડમ થી નિર્દેશન તરીકે ડેબ્યુ કરી રહ્યો છે.તાજેતરમાં આર્યન ખાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના પિતા શાહરુખ ખાન ના ગુણ વિશે વાત કરી હતી.

aryan khan calls father shahrukh khan the smartest marketing minds

aryan khan calls father shahrukh khan the smartest marketing minds

News Continuous Bureau | Mumbai

Aryan khan on Shahrukh khan: આર્યન ખાન તેની વેબ સિરીઝ સ્ટારડમ થી નિર્દેશન તરીકે  ડેબ્યુ કરી રહ્યો છે. આર્યન ભલે ફિલ્મો થી દૂર હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહતો હોય છે.આર્યન ને અભિનય માં કોઈ રસ નથી. આર્યન ખાન  પોતાની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ ડી’યાવોલ એક્સની માલિકી ધરાવે છે. તાજેતર માં આર્યન ખાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના પિતા શાહરુખ ખાન ના ગુણ વિશે વાત કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nitin chauhan death: ક્રાઇમ પેટ્રોલ ફેમ અભિનેતા નીતિન ચૌહાણ એ કરી આત્મહત્યા! 35 વર્ષ ની વયે કહ્યું દુનિયા ને અલવિદા

આર્યન ખાને કર્યા શાહરુખ ખાન ના વખાણ 

આર્યન ખાને તેના ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે, મારા પિતા કદાચ સૌથી સ્માર્ટ માર્કેટિંગ દિમાગમાંના એક છે.પ્રેક્ષકો સાથે ઊંડે સુધી જોડાયેલા હોવા છતાં તેઓ વૈશ્વિક ફેશન ટ્રેન્ડસેટર છે.આર્યન ખાને શાહરુખ ખાન ને લઈને એ પણ ખુલાસો કર્યો કે, તેના પિતાનો પ્રાથમિક વ્યવસાય અભિનય છે, પરંતુ રમતો, VFX, ફિલ્મ અથવા ટેલિવિઝન નિર્માણ સહિતના અન્ય ક્ષેત્રોમાં તેમનું વૈવિધ્ય તેમને અલગ બનાવે છે.


આર્યન ખાને તેના પિતા વિશે વાત કરતા જણાવ્યું કે, “તમે જે પણ કરો છો તેમાં 100 ટકા આપવાનું, ભલે તે ગમે તેટલું મોટું હોય કે નાનું,આ  હું મારા પિતા પાસેથી શીખ્યો છું. એક ઉદ્યોગસાહસિક અને એક ફેશન ઇનોવેટર તરીકે, મારે જે કરવું છે તે અંગે મારે સખત અને સાવચેત રહેવું પડશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version