Site icon News Continuous Bureau | Mumbai

‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત

‘The Bads of Bollywood’: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને ડિરેક્ટ કરેલી વેબ સિરીઝના અંતે ‘ધ બાસ્ટર્ડ્સ ઑફ બોલીવૂડ’ ટાઈટલથી મચી ચર્ચા

Aryan Khan Hints at Season 2 of ‘The Bads of Bollywood’ — Title Revealed

Aryan Khan Hints at Season 2 of ‘The Bads of Bollywood’ — Title Revealed

News Continuous Bureau | Mumbai

‘The Bads of Bollywood’: આર્યન ખાન ની ડિરેક્ટર તરીકેની પહેલી વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ Netflix પર રિલીઝ થઈ છે અને તેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સિરીઝમાં બોલીવૂડની અંદરની હકીકત બતાવવામાં આવી છે — કે કેવી રીતે એક્ટરનું લોંચિંગ થાય છે અને બીજી ફિલ્મ મેળવવા માટે શું બધું કરવું પડે છે. સિરીઝના છેલ્લા એપિસોડમાં આર્યન ખાને એક મોટો ટ્વિસ્ટ આપ્યો છે, જે સીઝન 2 તરફ ઈશારો કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3 Review: ‘જોલી એલએલબી 3’ માં છે હાસ્ય, ભાવના અને ન્યાયનો મસાલો, જાણો કેવી છે અક્ષય અને અરશદ ની ફિલ્મ

‘ધ બેડ્સ’ના અંતે ‘દ બાસ્ટર્ડ્સ’નું ટાઈટલ જાહેર

અંતિમ એપિસોડમાં, પ્રોડ્યુસર ફ્રેડી સોડાવાલા અને તેમના પાર્ટનર જર્જ સક્સેના, અજય તલવાર અને આસમાન સિંહના છુપાયેલા સંબંધનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરે છે. તેઓ કહે છે કે “અમે ભારતનું સૌથી મોટું ફેમિલી ડ્રામા બનાવશું” — અને પછી ટાઈટલ જાહેર થાય છે: ‘The Bastards of Bollywood’. આ ટાઈટલ સીઝન 2 માટે સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.હાલમાં Netflix અથવા મેકર્સ તરફથી ‘દ બાસ્ટર્ડ્સ ઑફ બોલીવૂડ’ માટે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. છતાં, અંતિમ સીનના સંકેત અને દર્શકોની ઉત્સુકતા જોઈને એવું લાગી રહ્યું છે કે સીઝન 2ની તૈયારી શરૂ થઈ ગઈ છે.


આર્યન ખાને ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. સિરીઝમાં લક્ષ્ય, સેહર બાંબા, બોબી દેઓલ, રાઘવ જુયાલ, મોના સિંહ, મનોજ પાહવા અને ગૌતમી કપૂર જેવા કલાકારો છે. સિરીઝને ક્રિટિક્સ અને દર્શકો બંને તરફથી પ્રશંસા મળી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Rohit Chandel Sairaab Replacement રોહિત ચંદેલની એન્ટ્રી પર લાગ્યું પૂર્ણવિરામ POCSO કેસમાં જેલ થયા બાદ શોમાંથી કરાયા બહાર; કોણ બનશે નવો સ્ટાર?
Exit mobile version