Site icon News Continuous Bureau | Mumbai

Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ

Aryan Khan: આર્યન ખાન ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી ડાયરેકશન ની દુનિયા માં પગ મૂકી રહ્યો છે આર્યન એ માત્ર નિર્દેશક જ નહીં પરંતુ આ ક્ષેત્ર માં પણ ડેબ્યુ કર્યું છે.

Aryan Khan Makes Singing Debut with Diljit Dosanjh, SRK Thanks the Punjabi Icon

Aryan Khan Makes Singing Debut with Diljit Dosanjh, SRK Thanks the Punjabi Icon

News Continuous Bureau | Mumbai 

Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન હવે ડાયરેક્ટર તરીકે વેબ સિરીઝ “બેડસ ઓફ બોલીવૂડ” લઈને આવી રહ્યો છે. આ સિરીઝ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ચાહકોમાં ભારે ચર્ચા છે. ખાસ વાત એ છે કે આર્યન માત્ર ડાયરેક્ટર તરીકે નહીં, પણ સિંગર તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલા ત્રીજા ગીત “તેનૂ કીપતા”માં આર્યને દિલજીત દોસાંઝ સાથે મળીને ગાયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો

શાહરુખ ખાને વ્યક્ત કર્યો દિલથી આભાર

શાહરુખ ખાન સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ઓછો જોવા મળે છે, પણ આ વખતે તેણે દિલજીત દોસાંઝ માટે ખાસ પોસ્ટ કરી. તેણે લખ્યું – “દિલથી આભાર અને મોટી ઝપ્પી, તમે ખૂબ જ કાઈન્ડ અને સ્વીટ વ્યક્તિ છો. આશા છે કે આર્યને તમને વધુ હેરાન નહીં કર્યો હોય.” આ પોસ્ટ પર ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસે પણ કોમેન્ટ કર્યું – “આ કોલેબે અમારું દિલ-જીત લીધું.”


આ ગીતમાં આર્યનના અવાજના કેટલાક ખાસ પોર્શન છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ગીતમાં પંજાબી રિધમ અને મોડર્ન ટચ નું સુંદર મિશ્રણ છે. ગીતનું કમ્પોઝિશન, એરેન્જમેન્ટ અને પ્રોડક્શન ઉજ્જ્વલ ગુપ્તાએ કર્યું છે, જ્યારે લિરિક્સ કુમારના છે. ગીત T-Series હેઠળ રિલીઝ થયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version