Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan: કેકેઆર ની મેચ દરમિયાન આર્યન ખાન ની એક હરકત થઇ કેમેરા માં કેદ, સ્ટારકિડ નો વિડીયો જોઈ ચાહકો થઇ ગયા ખુશ

Aryan khan: આર્યન ખાન તેના પરિવાર સાથે આઇપીએલ ની ફાઇનલ મેચ જોવા પહોંચ્યો હતો. મેચ દરમિયાન આરાયણ ખાન ની એક હરકત કેમેરા માં કેદ થઇ હતી જનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ ચાહકો ખુશ થઇ રહ્યા છે.

aryan khan smiling video after kkr victory at ipl 2024

aryan khan smiling video after kkr victory at ipl 2024

News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન તેના પિતા ની ટિમ કેકેઆર ને સપોર્ટ કરવા આઇપીએલ ની ફાઇનલ મેચ માં પહોંચ્યો હતો. શાહરુખ ખાન પણ તેની ટિમ કેકેઆર ને સપોર્ટ કરવા તેના પરિવાર સાથે ચેન્નાઇ ના સ્ટેડીયમ માં ફોર્હ્યો હતો. આઇપીએલ માં શાહરુખ ખાન ની ટિમ કેકેઆર ની જીત થઇ હતી.કેકેઆરની જીત બાદ સ્ટેડિયમમાં હાજર શાહરૂખ ખાનનો આખો પરિવાર આનંદથી ઝૂમી ઉઠ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત મેચ દરમિયાન નો શાહરુખ ખાન ના મોટા દીકરા આર્યન ખાન નો એક વીડિયોપ સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ખુશ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aryan khan: આર્યન ખાને પૂરું કર્યું તેની તેની વેબ સિરીઝ સ્ટારડમ નું શૂટિંગ, રેપ પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

 

આર્યન ખાન નો વિડીયો 

કેકેઆર ની મેચ દરમિયાન નો આર્યન ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હંમેશા ગંભીર જોવા મળતો આર્યન ખાન આ વિડીયો માં હસતો જોવા મળી રહ્યો છે.  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. 


આ ઉપરાંત બીજો પણ વિડીયો સામે આવ્યો છે જેમાં આર્યન ખાન શાહરુખ ખાન સાથે ગ્રાઉન્ડ પર ચાલી રહ્યો છે જેમાં પણ આર્યન હસતો જોવા મળી રહ્યો છે. 


આર્યન ખાન ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેને હાલમાં જ તેની વેબ સિરીઝ સ્ટારડમ નું શૂટિંગ પૂરું કર્યું છે. આર્યન ખાન સ્ટારડમ થી નિર્દેશન ની દુનિયા માં પગ મૂકી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version