Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન ની વેબ સીરીઝ સ્ટારડમ ના શૂટિંગ સેટ પર નો વિડીયો થયો લીક, નિર્દેશન કરતો જોવા મળ્યો શાહરુખ નો દીકરો, જુઓ વિડીયો

Aryan khan: આર્યન ખાન તેની વેબ સિરીઝ સ્ટારડમ થી નિર્દેશન ની દુનિયા માં પગ મૂકી રહ્યો છે હવે આ સિરીઝ ના શૂટિંગ સેટ નો વિડીયો સામે આવ્યો છે જેમાં આર્યન ખાન નિર્દેશન ના રૂપ માં જોવા મળી રહ્યો છે.

aryan khan video from his directorial stardom leaked

aryan khan video from his directorial stardom leaked

News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન એ બોલિવૂડ ના બાદશાહ શાહરુખ ખાન નો મોટો દીકરો છે. શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન અભિનય ક્ષેત્ર માં પગ મૂકી ચુકી છે પરંતુ આર્યન ને અભિનય માં કોઈ રસ નથી તે પડદા પાછળ કામ કરવા માંગે છે. આર્યન વેબ સિરીઝ સ્ટારડમ થી નિર્દેશન ની દુનિયા માં પગ મુકવા જઈ રહ્યો છે. હવે આ સિરીઝ ના શૂટિંગ સેટ નો વિડીયો સામે આવ્યો છે જેમાં આર્યન ખાન નિર્દેશન ના રૂપ માં જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonam kapoor: સબ્યાસાચી ની ઇવેન્ટ માં સોનમ કપૂર નો ડ્રેસ જોઈ લોકો એ પકડી લીધું માથું,અભિનેત્રી ના આઉટફિટ ને લઇને લોકો એ આપ્યું આવું રિએક્શન

આર્યન ખાન નો વિડીયો થયો વાયરલ 

આર્યન ની વેબ સિરીઝ ના શુરિન્ગ નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં આર્યન ખાન તેની ટીમ સાથે એક દ્રશ્યની ચર્ચા કરતો જોવા મળે છે. તે તેની ટીમના સૂચનો ધ્યાનથી સાંભળતો જોવા મળે છે. તેની સાથે, તે પોતાના વિચારો પણ વ્યક્ત કરી રહ્યો છે. 


આર્યન ખાને ‘સ્ટારડમ’ ને માત્ર દિગ્દર્શિત નથી કર્યું, પરંતુ તેની વાર્તા પણ આર્યને પોતે લખી છે. આ સિરીઝ બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગની દુનિયાની અંદરની વાર્તા પર આધારિત હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Priyanka Chopra adorable video પ્રિયંકા ચોપરા અને માલતીનો આ અંદાજ જોઈ ગર્વ થશે વિદેશમાં પણ દીકરીને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડી રહી છે અભિનેત્રી..
Exit mobile version