Site icon

Athiya Shetty and KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એ જાહેર કર્યું તેમની દીકરી નું નામ, જાણો શું છે અનોખા નામનો અર્થ

Athiya Shetty and KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ માતાપિતા બન્યા છે હવે તાજેતર માં તેમને એક પોસ્ટ દ્વારા તેમની દીકરી નું નામ જાહેર કર્યું છે.

Athiya Shetty and KL Rahul Reveal Daughter Name

Athiya Shetty and KL Rahul Reveal Daughter Name

News Continuous Bureau | Mumbai

Athiya Shetty and KL Rahul: ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ અને બોલીવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. હવે 24 માર્ચ, 2025ના રોજ જન્મેલી આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એ તેમની પોસ્ટ દ્વારા તેમની દીકરી નું નામ જાહેર કર્યું છે.આથિયા અને કે એલ રાહુલ એ તેમની દીકરી નું નામ ‘ઇવારા’ રાખ્યું છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kesari Chapter 2: જો તમે પણ કેસરી 2 જોવાનું વિચારી રહ્યા હોવ તો અક્ષય કુમાર ની આ વાત યાદ રાખજો

ઇવારા’ નામનો અર્થ

‘ઇવારા’ નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે ‘ભગવાનનો ઉપહાર’. આ નામ તેમના પરિવાર માટે વિશેષ મહત્વ ધરાવે છે.કે.એલ. રાહુલના 33મા જન્મદિવસે, અથિયા શેટ્ટીએ તેમના પુત્રીની પ્રથમ ઝલક અને નામની જાહેરાત કરી. આ પ્રસંગે તેમણે એક સુંદર ફોટો શેર કર્યો હતો.


 

અથિયા અને રાહુલ 2019માં મળ્યા હતા અને 2023માં ખંડાલા ખાતે લગ્ન કર્યા. 2024માં તેમણે પ્રેગ્નન્સી જાહેર કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version