Site icon News Continuous Bureau | Mumbai

Avika Gor Engaged: અવિકા ગોર એ તેના બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, બાલિકા વધુ ની આનંદી એ તસવીરો શેર કરી લખ્યો ભાવુક સંદેશ

Avika Gor Engaged: અવિકા ગોર એ તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈ દરમિયાન અવિકા ગોરભાવુક બની ગઈ, કહ્યું – "આ મારી જિંદગીની સૌથી સરળ હા હતી"

Avika Gor gets engaged to boyfriend Milind Chandwani in an intimate ceremony

Avika Gor gets engaged to boyfriend Milind Chandwani in an intimate ceremony

News Continuous Bureau | Mumbai 

Avika Gor Engaged: ટીવી શો ‘બાલિકા વધૂ’  માં નાની આનંદી નો રોલ કરનાર અવિકા ગોર એ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચાંદવાણી સાથે સગાઈ કરી છે. આ ઇન્ટિમેટ સેરેમની દરમિયાન અવિકા ગોરે લાઇટ પિંક કલરની પ્રિન્ટેડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. મિલિંદ ચાંદવાણી પણ બેજ કલરની શેરવાનીમાં ખુબ હેન્ડસમ જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચન એ તેમના મરવા ના સવાલ પર ટ્રોલર્સ ની બોલતી કરી બંધ, બિગ બી એ આપ્યો એવો જવાબ કે તમે પણ હસી પડશો

સગાઈની તસવીરો અને અવિકા ગોરનો ઇમોશનલ મેસેજ

અવિકા ગોરે ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે અને લખ્યું છે – “જ્યારે તેણે પૂછ્યું, ત્યારે હું સ્મિત કરી, રડી પડી અને આ મારી જિંદગીની સૌથી સરળ હા હતી.” તેણે આગળ લખ્યું કે “હું થોડી ફિલ્મી છું, બેકગ્રાઉન્ડ સ્કોર, સ્લો-મો, સપનાઓ અને કાજલ લગાવવું બધું છે. જ્યારે તે શાંતિથી લોજિકલ વાતો કરે છે અને ફર્સ્ટ એઇડ કિટ સાથે ફરતો હોય છે.”


મિલિંદ ચાંદવાણીએ અવિકા ગોરની પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું – “પ્લોટ ટ્વિસ્ટ: અસલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારી ધડકનો 200 BPM હતો. તું ડ્રામા છે, હું ડિરેકશન કરી રહ્યો છું, ચાલો બેસ્ટ પિક્ચર બનાવીએ.” સગાઈની તસવીરો વાયરલ થયા બાદ ફેન્સ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સેલિબ્રિટીઓએ  અવિકા અને મિલિંદને શુભેચ્છાઓ પાઠવી છે. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને #AvikaMilindEngagement ટ્રેન્ડ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Priyanka Chopra Mahesh Babu Varanasi Film પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની ફિલ્મ ‘વારાણસી’નું ૯૦ ટકા શૂટિંગ પૂર્ણ ભવ્ય સિનેમેટિક પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Exit mobile version