Site icon News Continuous Bureau | Mumbai

Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા

Avika Gor marries Milind Chandwani: રિયાલિટી શો 'પતિ પત્ની ઔર પંગા'ના સેટ પર અવિકા અને મિલિંદે લીધા સાત ફેરા, નેશનલ ટીવી પર જોવા મળ્યો સેલિબ્રિટીઝથી ભરેલો લગ્ન સમારોહ

Avika Gor marries Milind Chandwani on national TV, flaunts sindoor in star-studded wedding

Avika Gor marries Milind Chandwani on national TV, flaunts sindoor in star-studded wedding

News Continuous Bureau | Mumbai

Avika Gor marries Milind Chandwani: ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોર અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાણી એ 30 સપ્ટેમ્બરે રિયાલિટી શો ‘પતિ, પત્ની ઔર પંગા’ ના સેટ પર લગ્ન કર્યા. અવિકાએ લાલ રંગના લહેંગા અને એમરાલ્ડ  જ્વેલરીમાં દુલ્હન તરીકે શાનદાર લુક આપ્યો. લગ્ન પછી અવિકાએ પોતાની માંગ નો સિંદૂર ફ્લોન્ટ કર્યો અને મીડિયા સામે ખુશીથી પોઝ આપ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ

લગ્નના સેટ પર ધમાલ અને પરંપરા

લગ્નના તમામ રિવાજો – હલદી, મહેંદી, બારાત અને ફેરા – શોના સેટ પર જ થયા. મિલિંદે સ્કૂટર પર બારાત લાવી અને નાચતા-ઝૂમતા મંડપ સુધી પહોંચ્યા. અવિકા અને મિલિંદે હિંદુ પરંપરાઓ મુજબ લગ્ન કર્યા. અવિકાએ પોતાના હાથ પર સાસુ-સસરાના નામ લખાવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા.લગ્નમાં સોનાલી બેન્દ્રે, હિના ખાન, રુબીના દિલૈક, અભિનવ શુક્લા, સ્વરા ભાસ્કર, ફહાદ અહમદ, રાકી સાવંત, ફારાહ ખાન, કૃષ્ણા અભિષેકઅને સમર્થ જુરેલ જેવા સ્ટાર્સ હાજર રહ્યા.


શોના સેટ પર લગ્ન કરવા અંગે થયેલી ટ્રોલિંગ પર અવિકાએ કહ્યું કે, “મને કોઈ ફરક પડતો નથી. હું 2008થી પબ્લિક આઈમાં છું અને મારા ફેન્સ મારા જીવનનો ભાગ છે. હું મારી ખુશી તેમને સાથે શેર કરવા માંગતી હતી.” તેમણે ઉમેર્યું કે, “મારું સપનું હતું કે આખી દુનિયા મારા લગ્ન ઉજવે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version