Site icon News Continuous Bureau | Mumbai

 ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોરએ શેર કરી ટ્રાન્સફોર્મેશનની તસવીરો, નજર આવ્યો બોલ્ડ અંદાજ. જુઓ તસવીરો 

 ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો. 

મુંબઈ,17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શનિવાર.

બાલિકા વધુ સીરિયલની આનંદી તરીકે લોકપ્રિય બનેલી અવિકા ગોર ગત થોડા સમયથી તેનાં બોડી ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે. 

અવિકાએ તેનું વજન ઘટાડી દીધુ છે. અને હવે આ વેટલોસ બાદ અવિકા તેની સુપરફિટ બોડી સોશિયલ મીડિયા પર ફ્લોન્ટ કરી રહી છે. અવિકાએ તેનાં વેકેશનની એક બિકિની ફોટો શેર કરી છે.

આ તસ્વીરોમાં અવિકા બ્લૂ સ્વિમસૂટમાં પૂલનાં કિનારે સુતેલી નજર આવી રહી છે. અવિકાએ તેની આ તસવીરો સોશિયલ મીડિયા  પર શેર કરી છે. અવિકાનો આ નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હાલમાં જ અવિકાએ તેનું 13 કિલો વજર ઘટાડ્યું છે. અને તેની વેટ લોસ જર્ની અંગે તેણે વાત કરી હતી.

અવિકા ગૌરે ટીવી શો બાલિકા વધુ બાદ કલર્સ ચેનલ પરનાં જ શો 'સસુરાલ સિમર કા'માં કામ કર્યું હતું.  આ શોમાં પણ તે ઘણાં વર્ષો સુધી નજર આવી હતી.

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version