Site icon

બ્લૂ ડેનિમ આઉટફિટમાં ઍક્ટ્રેસ અવનીત કૌરનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ; જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ટેલિવિઝનની દુનિયામાં અવનીત કૌર આજે એક જાણીતું નામ છે. સિરિયલ 'અલાદ્દીનઃ નામ તો સુના હોગા'માં યાસમીનનો રોલ નિભાવીને ફૅમસ થયેલી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટોસ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

અવનીતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શૅર કરી છે, ત્યાર બાદ ફેન્સ તેનાં ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. આ બ્લૂ કલરના ડેનિમ આઉટફિટમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

અવનીત કૌર હાલ કોઈ પણ સિરિયલ્સમાં નથી જોવા મળતી, છતાં તે ચર્ચામાં રહે છે. તેની સ્ટાઇલ જ તેની પર્સનાલિટી બની ગઈ છે.

આપને જણાવી દઈએ કે અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’ થી કરી હતી. ડાન્સ ઇન્ડિયા ડાન્સ (DID)ની સિરીઝ ‘ડાન્સના સુપરસ્ટાર’માં પણ તેણે ભાગ લીધો હતો અને ત્યાર બાદ તે લાઇમલાઇટમાં આવી હતી. વર્ષ 2012માં ટીવી શો ‘મેરી મા’થી અવનીતે ઍક્ટિંગ કરિયરની શરૂઆત કરી. આ ઉપરાંત અવનીત ક્લિનિક પ્લસ, કોકા કોલા, હીરો હોન્ડા, લાઇફબૉય અને મેગી જેવી ટીવી જાહેરાતમાં જોવા મળી ચૂકી છે.

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version