Site icon

ટીવી અભિનેત્રી અવનીત કૌર માણી રહી છે માલદીવમાં રજાઓ-ઓરેન્જ મોનોકનીમા જોવા મળ્યો સિઝલિંગ લુક-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

ટીવી એક્ટ્રેસ અવનીત કૌર(Avneet kaur) તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અવનીત આ દિવસોમાં માલદીવમાં(Maldives)વેકેશન માણી રહી છે.

Join Our WhatsApp Community

અવનીતે માલદીવની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અભિનેત્રી મોનોકીની પહેરીને ખૂબ જ બોલ્ડ અવતારમાં પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરોમાં અભિનેત્રી ઓરેન્જ કલરની મોનોકીની માં(Orange monokini) જોવા મળી રહી છે. પાણીમાં મસ્તી કરતા તેમના આ ફોટા જોઈને ચાહકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

તસવીરોમાં અવનીત ખુલ્લા વાળ (open hair)સાથે તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અવનીત વેકેશન(vacation)દરમિયાન દરેક પળનો આનંદ માણી રહી છે.

તમને જણાવી દઈએ કે અવનીત કૌરે 8 વર્ષની ઉંમરે બાળ અભિનેત્રી (child artist)તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અવનીતે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ', 'ઝલક દિખલા જા', 'ચંદ્ર નંદિની', 'અલાદ્દીન' જેવા ઘણા શોમાં કામ કર્યું છે. આ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર  પણ છે.

આ સમાચાર પણ વાંચો : નિક્કી તંબોલીએ કરી બોલ્ડનેસ ની તમામ હદ પર-ડીપ નેક ડ્રેસમાં સૂઈને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ-જુઓ ફોટોગ્રાફ્સ

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version