Site icon

બ્લેક કલર ના ટ્રાન્સપરન્ટ ડ્રેસ માં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ અવનિત કૌર-જોવા મળ્યો અભિનેત્રી નો ગ્લેમરસ અવતાર-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

અવનીત કૌર સોશિયલ મીડિયા ક્વીન(Avneet kaur social media queen) છે અને આ જ કારણ છે કે તેની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે. હવે જ્યારે આ સુંદરીએ ટ્રાન્સપરન્ટ ડ્રેસ (transparent dress)પહેરીને ફોટોશૂટ કરાવ્યું તો ચર્ચા તો થવાની જ હતી.

Join Our WhatsApp Community

અવનીત કૌર માત્ર 20 વર્ષની છે, પરંતુ આટલી નાની ઉંમરમાં આ સુંદરીએ પોતાની સુંદરતા અને બોલ્ડ એક્ટ(bold act)થી બધાને દિવાના બનાવી દીધા છે. હવે ફરી એકવાર, અવનીતે કાળા પારદર્શક ડ્રેસમાં એવી અદાઓ બતાવી છે કે દર્શકો તેને જોઈ જ રહ્યા છે.

આ તસવીરોમાં અવનીત ઓફ શોલ્ડર બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં (off shoulder black dress)જોવા મળી રહી છે. સાથે જ અવનીતે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

મિનિમમ મેકઅપ માં અવનિત ખુબ જ સુંદર(beautiful) લાગી રહી છે. 

અવનીત નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ(bollywood debut) કરવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પાર-જાળીદાર ડ્રેસ માં મળી જોવા-જુઓ ફોટોગ્રાફ્સ

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version