Site icon News Continuous Bureau | Mumbai

રેડ ગાઉન માં અવનીત કૌરે વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, કિલર સ્ટાઈલ જોઈને ચાહકો થયા ઘાયલ: જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી અવનીત કૌર હાલમાં દરેક જગ્યાએ છવાયેલી છે. અવનીત બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. આ દરમિયાન અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Join Our WhatsApp Channel

અવનીત કૌર સોશિયલ મીડિયા ફેન્સને પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવતી રહે છે. તેની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે. ચાહકોને અવનીતની કિલર સ્ટાઈલ ખુબ પસંદ આવે છે.

અવનીત કૌરે રેડ ગાઉનમાં ફોટા શેર કર્યા છે. જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. ફોટો શેર કરતા અવનીતે લખ્યું- રાણી બનવા માટે તમારે રાજકુમારી બનવું બંધ કરવું પડશે.

તસવીરોમાં અવનીત ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. તે ખુરશી પર બેસીને પોઝ આપી રહી છે. અવનીતના ફોટા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.એક ચાહકે અવનીતના ફોટા પર લખ્યું – રેડ કૌર. જ્યારે બીજાએ ફાયર ઈમોજી પોસ્ટ કર્યું હતું. થોડા જ સમયમાં લાખો ચાહકો અવનીતના ફોટાને પસંદ કરી રહ્યા છે.

ચાહકો અવનીતની ડેબ્યુ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત તેને  ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : કરણ જોહરની પાર્ટીમાં અનન્યા પાંડેએ પહેર્યો પારદર્શક ડ્રેસ, યુઝર્સે કરી ઉર્ફી જાવેદ સાથે તુલના; જુઓ ફોટોગ્રાફ્સ

Bigg Boss 20 Contestants List ‘બિગ બોસ ૨૦’ના ૧૬ સ્પર્ધકોની યાદી જાહેર માહી વિજથી લઈને આમ્રપાલી દુબે અને મેરી કોમ સુધીના સિતારાઓની ધમાકેદાર એન્ટ્રી
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ ઓપનિંગ વીકેન્ડમાં ₹૯૩.૭૫ કરોડનો વકરો, ૭ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા
Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Exit mobile version