Site icon News Continuous Bureau | Mumbai

Avneet kaur: બ્લુ શિમરી ડ્રેસ માં છવાઈ અવનીત કૌર, કાન્સ ના રેડ કાર્પેટ પર અભિનેત્રી એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ

Avneet kaur: અવનીત કૌર નો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ નો બીજો લુક સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી બ્લુ શિમરી ડ્રેસ માં જોવા મળી હતી. અવનિત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો અવનીત ના વખાણ કરી રહ્યા છે.

Avneet kaur touches cannes red carpet stairs in blue shimari dress

Avneet kaur touches cannes red carpet stairs in blue shimari dress

News Continuous Bureau | Mumbai 

Avneet kaur: અવનીત કૌર એ લોકપ્રિય અભિનેત્રી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા, કિયારા, અદિતિ, પ્રીતિ ઝિન્ટા જેવી અભિનેત્રી ઓ રેડ કાર્પેટ ની શોભા વધારી ચુકી છે. હવે અવનીત કૌર એ પણ કાન્સ માં ડેબ્યુ કર્યું છે. અવનીતે માત્ર 22 વર્ષ ની ઉંમર માં જ કાન્સમાં ડેબ્યુ કર્યું છે. અવનીત કૌરનો કાન્સ ના રેડ કાર્પેટ પર વોક કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ  વીડિયોમાં અવનીત કૌર કંઈક એવું કરતી જોવા મળી કે લોકો તેના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan hospitalized: આજે પણ શાહરૂખ ખાન હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય..

અવનીત કૌર નું કાન્સ ડેબ્યુ 

અવનીત કૌર એ તેના સોશિયલ મીડિયા પર કાન્સ ના બીજા દિવસ નો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો માં અવનીત બ્લુ કલર ના શિમરી મીની ડ્રેસ માં જોવા મળી રહી છે. આ સાથે અવનીતે મોટો શ્રગ કેરી કયો છે. અવનીત કૌરે સિલ્વર હીલ્સ સાથે તેનો મેકઅપ મિનિમલ રાખ્યો છે અને તેના વાળને હેડ ટોપ બનમાં સ્ટાઈલ કર્યા છે.


આ વિડીયો માં અવનિત કૌર  રેડ કાર્પેટ ની સીડીઓ પર ચઢતા પહેલા નીચે ઝૂકીને સીડીને પોતાના હાથથી સ્પર્શ કરે છે અને તેને કપાળે લગાવે છે.જેમ લોકો મંદિર માં પ્રેવશ કરતા પહેલા કરે છે. કાન્સના રેડ કાર્પેટ પર જતા પહેલા અવનીતનું આ કામ લોકોને પસંદ પડી રહ્યું છે. લોકો અવનિત ના ખુબ વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Sudesh Bhosle Amitabh Bachchan અમિતાભ બચ્ચનના અવાજનું જાદુ સિંગર સુદેશ ભોસલેએ ‘જુમ્મા ચુમ્મા’ ગીત અને ૩૫ વર્ષની સફર પર કરી ખાસ વાત
Ranbir Kapoor Reacts Ramayana નિતેશ તિવારીની ‘રામાયણ’ના વીએફએક્સ અને સીજીઆઈની ટીકાઓ પર રણબીર કપૂરે આપી પ્રતિક્રિયા, ફેન્સમાં વધી ઉત્સુકતા
Shivangi Joshi Open Up અભિનેત્રી શિવાંગી જોશીએ ‘ખૈરાત મેં બની ફાઇનલિસ્ટ’ ના ટેગ પર તોડ્યું મૌન, હર્ષદ ચોપરા વિશે કહી આ વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’માં ૧૪ વર્ષ બાદ મિહિર વિરાણી તરીકે આ અભિનેતાનું પુનરાગમન, તુલસી થઈ આશ્ચર્યચકિત
Exit mobile version