Site icon

Ram mandir: રામ મંદિરને લઈને ઉત્સાહિત જોવા મળ્યો અભિષેક બચ્ચન, પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને કહી આ વાત

Ram mandir: અયોધ્યા માં 22 મી જાન્યુઆરી એ રામ લલ્લા નો અભિષેક સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ સમારોહ માં ભાગ લેવા બોલિવૂડ થી લઈને રાજકારણી ઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં તે રામ મંદિર વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

ayodhya ram mandir abhishek bachchan excited for ram mandir pran pratishtha

ayodhya ram mandir abhishek bachchan excited for ram mandir pran pratishtha

News Continuous Bureau | Mumbai

Ram mandir: અયોધ્યા માં 22 મી જાન્યુઆરી એ રામ લલ્લા નો અભિષેક સમારોહ યોજાવાનો છે.છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યામાં આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા ની વચ્ચે અભિષક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રામ મંદિર વિશે  જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન રાજસ્થાનમાં ચાલી રહેલી કબડ્ડી ટુર્નામેન્ટ માટે જયપુરમાં છે. કાર્યક્રમ માં મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિષેકે રામ મંદિર વિશે વાત કરી હતી.

Join Our WhatsApp Community

 

અભિષેક બચ્ચને કરી રામ મંદિર વિશે વાત 

હાલમાંજ મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિષેક બચ્ચને રામ મંદિર વિશે કહ્યું, “હું એ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કે જ્યારે મંદિર બનશે ત્યારે કેવું દેખાશે અને ભગવાન રામના દર્શન કરવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છું.” તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવાર ધાર્મિક છે.


તમને જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં થી અત્યાર સુધી અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સોનુ નિગમ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ટાઇગર શ્રોફ, કંગના રનૌત, જેકી શ્રોફ, રજનીકાંત, રણદીપ હુડા જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan on Aishwarya rai: અભિષેક બચ્ચને ખોલી ઐશ્વર્યા રાય ની પોલ, આ કારણ થી જુનિયર બી ને અભિનેત્રી સાથે સ્ટેડિયમ માં મેચ જોવી નથી પસંદ

 

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version