Site icon

Ayodhya ram mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા પહોંચ્યા ટીવી ના રામ, લક્ષ્મણ અને સીતા,થયું કલાકારો નું ભવ્ય સ્વાગત, જુઓ વિડીયો

Ayodhya ram mandir: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી એ થવાનો છે. આ સમારોહ માટે ઘણા લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન રામાનંદ સાગર ની સિરિયલ ના રામ, લક્ષ્મણ અને સીતા એટલે કે અરુણ ગોવિલ, સુનિલ લહરી અને દીપિકા ચીખલીયા અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ayodhya ram mandir serial ramayan star cast arun govil deepika chikhalia and sunil lahri spot together

ayodhya ram mandir serial ramayan star cast arun govil deepika chikhalia and sunil lahri spot together

News Continuous Bureau | Mumbai

Ayodhya ram mandir: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી એ યોજવાનો છે. આ સમારોહ માટે રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં રામ ની ભૂમિકા માં જોવા મળેલા અભિનેતા અરુણ ગોવિલ લક્ષ્મણ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુનિલ લહરી અને માતા સીતા ની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ને આમંત્રણ આપવા માં આવ્યું છે.પરંતુ સમારોહ પહેલા જ સિરિયલ ના કલાકાર અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.  

Join Our WhatsApp Community

 

રામ, લક્ષ્મણ અને સીતા પહોંચ્યા અયોધ્યા 

ટીવી સિરિયલ રામાયણમાં શ્રી રામના રોલમાં જોવા મળેલા અરુણ ગોવિલ, માતા સીતાના રોલમાં જોવા મળેલી દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના રોલમાં જોવા મળેલા સુનીલ લહરી અયોધ્યા પહોંચ્યા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અરુણ ગોવિલ, સુનિલ લહરી અને દીપિકા ચીખલીયા અયોધ્યા નગરી માં ફરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કલાકારો અયોધ્યાના ધાર્મિક અને પૌરાણિક સ્થળો પર ‘હમારે રામ આયેંગે…’ આલ્બમનું શૂટિંગ પૂર્ણ કરવા આવ્યા હતા.  


તમને જણાવી દઈએ કે, રામ લલ્લાના અભિષેક માટે ટીવી જગત, બોલિવૂડ અને રાજકીય જગત ની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: અંકિતા લોખંડે ના છે આજે પણ સુશાંત સિંહ રાજપૂત ના ઘરવાળા સાથે સંબંધ, સુશાંત ની બહેને પોસ્ટ શેર કરી લખી અભિનેત્રી વિશે આવી વાત

 

Amitabh Bachchan: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતતા ખુશી થી ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા
Women’s World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો પ્રથમ વર્લ્ડ કપ, સ્ટેડિયમ માં ખુશીથી ઝૂમી ઉઠ્યા નીતા અંબાણી અને આકાશ અંબાણી
Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન
Shahrukh khan: મન્નત નહીં, આ જગ્યા એ ફેન્સને મળ્યો શાહરુખ ખાન, જન્મદિવસે આપી ખાસ ઝલક
Exit mobile version