Site icon News Continuous Bureau | Mumbai

Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત

Ayushmann Khurrana: દિવાળી પર રિલીઝ થયેલી ‘થામા’એ 100 કરોડથી વધુ કમાણી કરી, હવે આયુષ્માન બનશે રાજશ્રી પ્રોડક્શનનો ‘પ્રેમ’

Ayushmann Khurrana Bags Sooraj Barjatya’s Next Film

Ayushmann Khurrana Bags Sooraj Barjatya’s Next Film

News Continuous Bureau | Mumbai

Ayushmann Khurrana: મેડોક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ ‘થામા’ ની સફળતા બાદ આયુષ્માન ખુરાના ને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. તેઓ હવે બોલીવૂડના લોકપ્રિય દિગ્દર્શક સૂરજ બડજાત્યા ની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં આયુષ્માન સાથે અભિનેત્રી શરવરી વાઘ પણ પહેલીવાર સ્ક્રીન શેર કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ

“સૂરજ બડજાત્યાનો હીરો બનવું સપનાની જેમ”

આયુષ્માને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું: “હું 1 નવેમ્બરથી શૂટિંગ શરૂ કરીશ. સૂરજ સર દેશના સૌથી સફળ દિગ્દર્શકોમાંના એક છે અને હું તેમનો સૌથી મોટો ફેન છું. રાજશ્રી પ્રોડક્શનનો હીરો બનવું મારા માટે સપનાની જેમ છે.”આ ફિલ્મમાં આયુષ્માન અને શરવરી પહેલીવાર સાથે કામ કરશે. બંને કલાકારો અગાઉ મેડોક યુનિવર્સનો ભાગ રહ્યા છે – શરવરી ‘મુંજ્યા’માં અને આયુષ્માન ‘થામા’માં જોવા મળ્યા હતા.


આયુષ્માન પાસે રાજશ્રીની ફિલ્મ સિવાય ‘પતિ પત્ની ઔર વો 2’ પણ છે, જે 2026ની હોળી પર રિલીઝ થશે. ઉપરાંત, તેઓ ધર્મા અને સીખ્યા પ્રોડક્શનની એક અનોખી ફિલ્મમાં પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version