Site icon News Continuous Bureau | Mumbai

Tahira kashyap: આયુષ્માન ખુરાના પર તૂટ્યો દુઃખો નો પહાડ, પત્ની ને આટલા વર્ષ બાદ ફરી થયું બ્રેસ્ટ કેન્સર, પોસ્ટ શેર કરી આપી માહિતી

Tahira kashyap: આયુષ્માન ખુરાના ની પત્ની તાહિરા કશ્યપ એક લેખિકા અને ડિરેક્ટર છે તાહિરા ને વર્ષો પહેલા બ્રેસ્ટ કેન્સર થયું હતું હવે તાહિરા ની એક પોસ્ટ એ લોકો માં ચિંતા વધારી છે

ayushmann khurrana wife tahira kashyap got breast cancer again

ayushmann khurrana wife tahira kashyap got breast cancer again

News Continuous Bureau | Mumbai

Tahira kashyap: બોલીવૂડ એક્ટર આયુષ્માન ખુરાના ની પત્ની તાહિરા કશ્યપ એક લેખિકા અને ડિરેક્ટર છે. તાહિરા ને વર્ષો પહેલા બ્રેસ્ટ કેન્સર થયું હતું હવે તાહિરા ફરીથી બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી રહી છે. તાહિરા, જે લેખિકા અને ડિરેક્ટર છે, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણે એક પોસ્ટ શેર કરી જેમાં તેણે આ ચિંતાજનક સમાચાર જાહેર કર્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kyunki Saas Bhi Kabhi Bahu Thi: સાસુ-વહુ ના ડ્રામા માટે થઇ જાઓ તૈયાર,એકતા કપૂર લાવી રહી છે તેની આઇકોનિક સિરિયલ

તાહિરા એ શેર કરી પોસ્ટ 

તાહિરા એ તેની પોસ્ટ માં લખ્યું, ‘જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, ત્યારે તમારે તેનો લાભ લેવો જોઈએ. કારણ કે તે જીવનને સરળ બનાવે છે, પરંતુ જો ફરીથી એ જ સમસ્યાઓ તમારી સામે આવે, તો તેને કાળા ખાટા પીણા તરીકે સમજીને આરામથી પીવો. કારણ કે પછી તમને ખબર પડશે કે તેનો સ્વાદ કેવો હોય છે.નિયમિત તપાસમાં જાણવા મળ્યું કે સ્તન કેન્સર ફરીથી દેખાયું છે.વિડંબના એ છે કે આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. ચાલો આપણે આપણી શ્રેષ્ઠ ક્ષમતાથી તેનો સામનો કરીએ અને પોતાની સંપૂર્ણ સંભાળ રાખીએ.’


તાહિરા કશ્યપ ને વર્ષ 2018 માં સ્તન કેન્સર થયું હતું હવે 7 વર્ષ બાદ ફરીથી તેને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version