Site icon News Continuous Bureau | Mumbai

Azaad OTT release: ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે આઝાદ, જાણો ક્યારે જોઈ શકશો રાશા થડાની અને અમન દેવગણ ની ફિલ્મ

Azaad OTT release: આઝાદ ફિલ્મ થી રાશા થડાની અને અમન દેવગણ એ બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 17 જાન્યુઆરી ના રોજ રિલીઝ થઇ હતી હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને અપડેટ સામે આવ્યું છે.

azaad ott release know when and where to watch rasha thadani and aman devgan film

azaad ott release know when and where to watch rasha thadani and aman devgan film

News Continuous Bureau | Mumbai

Azaad OTT release: આઝાદ ફિલ્મ થી રાશા થડાની અને અમન દેવગણ એ બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 17 જાન્યુઆરી ના રોજ રિલીઝ થઇ હતી. રાશા અને અમન ની પહેલી ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઇને એક અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan and Sreeleela: શું ખરેખર શ્રીલીલા ને ડેટ કરી રહ્યો છે કાર્તિક આર્યન? અભિનેતા ને માતા એ આઈફા એવોર્ડ દરમિયાન ભાવિ પુત્રવધૂ વિશે કહી આવી વાત

આઝાદ ની ઓટિટિ રિલીઝ 

આઝાદ 14 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું – બહાદુરી, વફાદારી અને સ્વતંત્રતા માટેની લડાઈ વિશે. ૧૪ માર્ચે નેટફ્લિક્સ પર આઝાદ જુઓ.


આઝાદ માં લોકો ને રાશા અને અમન નો અભિનય ખુબ પસંદ આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version