Site icon News Continuous Bureau | Mumbai

Baaghi 4: બાગી 4ની ટિકિટ પર આટલા ટકા નું જાહેર થયું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મેળવશો ઓફર નો લાભ

Baaghi 4: ટાઈગર શ્રોફ અને સંજય દત્તની ફિલ્મના પ્રથમ દિવસે ધમાકેદાર ઓપનિંગ માટે મેકર્સે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી

Baaghi 4 Tickets at 50% Discount on BookMyShow – Here's How to Grab the Offer

Baaghi 4 Tickets at 50% Discount on BookMyShow – Here's How to Grab the Offer

News Continuous Bureau | Mumbai

Baaghi 4: ટાઈગર શ્રોફ અને સંજય દત્ત ની નવી ફિલ્મ “બાગી 4” માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરે પહેલેથી જ યુટ્યુબ પર ધમાલ મચાવી છે. હવે મેકર્સે ફિલ્મના રિલીઝ ડે માટે બુક માય શો પર ટિકિટ ખરીદનારાઓ માટે 50% ડિસ્કાઉન્ટ ની ઓફર જાહેર કરી છે. જો તમે 2 કે તેથી વધુ ટિકિટ ખરીદો તો તમને 150 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupam Kher: ધ બંગાળ ફાઇલ્સ ની રિલીઝ પહેલા અનુપમ ખેર એ લીધા બાપ્પા ના આશીર્વાદ, આ રીતે કર્યા લાલબાગ ચા રાજા ના દર્શન

ફિલ્મના રિલીઝ ડે માટે ખાસ ઓફર

ફિલ્મના પ્રથમ દિવસે વધુમાં વધુ દર્શકો થિયેટરમાં આવે તે માટે મેકર્સે BookMyShow પર ખાસ ઓફર જાહેર કરી છે. જો તમે 2 કે તેથી વધુ ટિકિટ ખરીદો તો  150 સુધી નું  50% ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર માત્ર રિલીઝના પહેલા દિવસે જ લાગુ પડશે.


“બાગી 4”ના ટ્રેલરે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. સંજય દત્ત  નો વાઇલ્ડ લુક  અને ટાઈગર શ્રોફના હાઈ ઓક્ટેન એક્શન દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ફિલ્મમાં થ્રિલર અને એક્શનનો લેવલ અગાઉના પાર્ટ્સ કરતા વધુ ઊંચો રાખવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Luxury Apartment અક્ષય ખન્નાનું નવું શાહી સરનામું મુંબઈના પોશ વિસ્તારમાં ₹૩૩.૨૬ કરોડનો સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ કર્યો પોતાના નામે
Rashmika Mandanna Mysaa Look ‘મૈસા’ ના અંતિમ યુદ્ધની ઝલક આવી સામે, રશ્મિકા મંદાનાના ઉગ્ર અને દમદાર અવતારે વધાર્યો ફિલ્મનો રોમાંચ
Rise and Fall Show Violence ‘રાઇઝ એન્ડ ફોલ ૨’ ના સેટ પર જોરદાર હંગામો શહઝાદ પૂનાવાલા સાથે ધક્કામુક્કી અને હાથાપાઈ, વીડિયોથી ખળભળાટ
Ruhaanika Dhawan Journey ૧૫ વર્ષની ઉંમરે કરોડોનું ઘર ખરીદ્યું, સલમાન અને સની દેઓલ સાથે કર્યું કામ; જાણો કોણ છે આ ટીવી સ્ટાર?
Exit mobile version