Site icon News Continuous Bureau | Mumbai

Baaharein: બહારે માં જોવા મળશે ઓનસ્ક્રીન સાસુ અને જમાઈની જોડી, જાણો ક્યારે ઓન એર થશે હર્ષદ અને શિવાંગી ની સિરિયલ

Baaharein: હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી એકતા કપૂરના નવા શો બહારે'માં જોવા મળશે. આ શો સોની ટીવી પર જોવા મળશે. તો ચાલો જાણીયે ઓનસ્ક્રીન સાસુ અને જમાઈની જોડી ક્યારે ઓન એર થશે .

baaharein harshad chopra romance with shivangi joshi

baaharein harshad chopra romance with shivangi joshi

News Continuous Bureau | Mumbai

Baaharein: હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી એકતા કપૂરના નવા શો બહારે’માં જોવા મળશે.હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી એ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કામ કર્યું હતું. આ શો માં શિવાંગી જોશી હર્ષદ ચોપરા ની સાસુ ની ભૂમિકામાં જોવા મળી હતી. જોકે આ શો માં બંને એ સાથે સ્ક્રીન શેર નહોતી કરી. હવે આ ઓનસ્ક્રીન સાસુ અને જમાઈની જોડી એક સાથે જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: છાવા પર થયો નોટોનો વરસાદ, વિકી કૌશલ ની ફિલ્મે મારી 400 કરોડ ની ક્લબમાં એન્ટ્રી, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

બહારે મે અથવા જૂન માં થશે ઓન એર 

મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂરનો નવો શો ‘બહારેં’ સોની ચેનલ પર રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે. રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,શિવાંગી અને હર્ષદ ટૂંક સમયમાં એક પ્રોમો શૂટ કરવાના છે. આ સિરિયલ માં  હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી ઉપરાંત, દિવ્યાંગના જૈન, ઋષિ દેશમુખ, યશ પંડિત, રોહિત ચૌધરી, માનસી શ્રીવાસ્તવ પણ જોવા મળશે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોનું નામ પણ બદલી શકાય છે. આ શો સેલિબ્રિટી માસ્ટરશેફનું સ્થાન લેશે. આ શોની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.


થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે આ શો માં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ સાથે કામ કરશે. પરંતુ આ શો માં પ્રણાલી ને સ્થાને શિવાંગી જોશી ને લેવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version